________________
[ ૯૫ ] ઉત્પાદન કહેવાય છે, તે ન લગાડવા જોઈએ) ગ્રાસ એવશાના દે નીચે મુજબ છે.
१ संजोअणा २ पमाणे ३ इंगाले ४ धूम ५ कारणे चेव
(૧) આહારના લેઉપપણાથી દહિ, ગોળ, (સાકર) મેળવીને શીખંડ બનાવીને ખાય, તે સંજના ષ છે, બત્રીશ કેળીયાથી વધારે પ્રમાણમાં આહાર ખાય તે પ્રમાણ અને તિરિક્ત (વધારે) દેષ કહેવાય, (૩) સારી ગોચરી રાગ કરીને ખાય તે ચારિત્રને અંગારા માફક બાળવાથી અંગાર દેષ તથા (૪) અંત પ્રાંત આહાર મળતાં આહાર તથા આ હાર આપનારની નિંદા કરતે ખાય તે ચારિત્રને કાળું કરવાથી ધુમ્ર દેષ છે, (૫) વેદના વિગેરે કારણ વિના આહાર કરે તે કારણ અભાવ દેષ છે. ( આ પ્રમાણે સાધુના વેષમાત્રથી પ્રાપ્ત કરેલું શ્રાવ એષણા વિગેરે દેષ હિત આહાર લેઈને વાપરે, કદાચ એમ થાય, કે ગૃહસ્થ ગેચરીના સમયે સાધુ જાય તે પણ આધાકમી અશન વિગેરે બનાવે, તે વખતે સાધુ ઉપેક્ષા કરે, શામાટે? કે તે લેતાં જ પચ્ચખાણ કરીશ, અને હું તે નહીં લઉં એવું ધારે અને સ્વાદથી પછી કપટ કરે, અને તે પણ આવું પ્રથમજ ન કરવું, કેવી રીતે કરવું ? તે કહે છે, પ્રથમ ગોચરી લેતાં ઉપયોગ રાખે, અને તેવું જાણે તે કહે, કે હે શેઠ! હે બાઈ ! અમને અમારા માટે બનાવેલ આહાર વિગેરે ખાવાપીવાને ( આધાકમી) કલ્પત નથી ! માટે તેને માટે તમારે