________________
[ ૭૩ ] से भिक्खू वा २ से ज० असणं वा ४ अच्चुसिणं असंजए भि० मुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा मैलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फुमिज वा पीइज वा. से पुवामेव आलोइजा-आउसोत्ति वा भइणित्ति वा! मा एतं तुमं असणं वा अच्चुसिणं मुप्पेण वा जाव फुमाहि वा बीयाहि वा अभिकंख सि मे दाउं, एमेव दलयाहि. से सेवं वयंतस्स परो सुप्पेण वा जाव वीइत्ता आहट्ट दलहजा तहप्पगारं असणं वा ४ अफासुयं वा नो पडि०॥ (મૂડ ) //
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પેઠેલે જે આ પ્રમાણે જાણે કે આ ઘણે ઉને ભાત વિગેરે સાધુને ઉદ્દેશીનેજ ગૃહસ્થ ઠંડો કરવા માટે સૂપડાથી, વીંજણાથી, મોરના પીંછાના પંખાથી અથવા શાખાથી કે શાખાના ભંગવડે અથવા પીંછાથી અથવા પીંછાના સમૂહવડે, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી, મેથી અથવા તેવા કંઈપણ એજારથી ફેંકીને ઠડે કરે, અને થવા વસ્ત્રથી વિજે, આ પ્રમાણે કરવા પહેલાં સાધુ લક્ષ્ય રાખીને તેવું ગૃહસ્થ કરે, તે પહેલાં તેને નામ દઈને બેલે કે હે ભાઈ! હે બહેન! આવું તમે કરીને મને આપવાની ઈચ્છા ધરાવે છે, તે તેમ ફેંક્યા વિના જ અમને આપે, આવું સાધુ કહે તે પણ ગૃહસ્થ હઠથી સૂપડેથી કે મુખના વાયુવડે કંકીને આપે તે તેને અનેષણીય (દોષિત) આહાર જાણીને સેવે નહિ.