________________
| [ ૮૪ ] દેષ છે, (૭) સાધુને ઉદ્દેશીને ઝરૂખા બારી વિગેરે ઉઘાડવી, અથવા અંધારામાંથી લાવીને અજવાળામાં મુકવું તે પ્રાદુક્કર રણ છે, (૮) દ્રવ્ય વિગેરે આપીને ખરીદ કરે તે કતદેષ છે સાધુ માટે કેઈનું ઉછીકું-ઉછીનું લે તે “પામિ દેષ છે (૧૦) કેદરા વિગેરે આપીને પાડોશીના ઘરમાંથી શાલિ વિગેરેના ચેખા બદલે લાવે. તે પરિવર્તિતોષ છે, (૧૧) ઘર વિગેરેથી સાધુના ઉપાશ્રયમાં લાવીને આપે તે અભ્યાહતદેષ છે, (૧૨) છાણ વિગેરેથી લીંપેલું વાસણ ખોલીને આપે, તે ઉદ્વિદેષ છે, (૧૩) માળા ઉપર વિગેરેથી–નિસરણી વડે લાવીને આપે તે માલાહત દેષ છે, (૧૪) નકર વિગેરેથી છીનવી લઈને આપે તે આ છે દેષ છે, (૧૫) સમુદાય આશ્રયી રંધાયાં, બધાની રજા લીધા સિવાય એકલે આપે તે અનિરુણ દેષ છે, (૧૬) પિતાના માટે રંધાતા અને ત્રમાં પાછળથી તાંદુલ વિગેરે સાધુને આવતા સાંભળીને રાંધ. તાં ઉમેરે તે “અધ્યવપૂરક દેષ છે, આવા કેઈપણ દોષથી દેષિત આહાર હોય તે સાધુએ તે આહાર લેવે નહિ.
પાછું પણ ભેજનું પાણી વિગેરે આશ્રયી કહે છે.
से भिक्खू वा०२ आगंतारेसु वा आरामागारेसु वा गाहावई गिहेसु वा परियावसहेसु वा अन्नगंधाणि वा पाणगंधाणि वा सुरभिगंधाणि वा आघाय २ से तत्थ आसायपडियाए मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने अहो गंधो २ नो iષાયાણા (જૂ ક8)