________________
[ 4 ] આપે છેતેથી હવે તમે પિતાની ઈચ્છા પ્રમાણે તે આહારને એકઠા બેસીને ખાઓ, વાપરે, અથવા વહેંચીને લે, આ પ્રમાણે ગૃહસ્થ આપે, તે ઉત્સર્ગથી જૈન સાધુએ તે આહાર ભાગમાં ન લે, પણ દુકાળ હોય, અથવા લાંબા પંથમાં ગોચરીની તંગી હોય તે અપવાદથી કારણુપડે લે પણ ખરે, પણ તે આહાર લેઈને એવું ન કરે, કે તે આહારને છાને માન લેઈ એકાંતમાં પિતાને મળેલ માટે શેડ હેવાથી હું કોઈને ન આપું, એક્લે ખાઉં તેવું કપટન કરે, ત્યારે શું કરવું તે કહે છે.
તે શિશુ આહારને લઈને ત્યાં બીજા શ્રમણ વિગેરે પાસે જઈને તે આહાર તેમને દેખાડે, અને બોલે કે હે આયુષ્માને હે શ્રમણ ! આ આહાર વિગેરે આપણ બધાને ગૃહસ્થ વહે. યા વિના સામ આપેલ છે, તેથી તમે બધા એકત્ર બેસીને ખાઓ, વાપરે, આ પ્રમાણે સાધુને બેલતે સાંભળીને કોઈ શ્રમણ વિગેરે આ પ્રમાણે કહે, હે સાધો! તમેજ અમને બધાને ને વહેંચી આપે, તેવું સાધુએ ન કરવું. પણ કાણે કરવું પડે તે આ પ્રમાણે કરવું, કે પિતે વહેંચતાં ઘણું ઉંચું શાક વિગેરે પિતે ન લે, તેમ લખું પણ ન લે, પણ તે ભિક્ષુ આહારમાં મૂછિત થયા વિના અમૃદ્ધપણે મમતા રહિત થઈને બધાને સરખું વહેંચી આપે, કંઈપણ દાણે વિગેરે સહેજ વધારે રહે. (કારણકે તળીને આપ્યું નથી, તે પણ બને ત્યાં સુધી બધાને સરખું વહેંચી આપે, પણ તે વહેંચતાં કોઈ શ્રમણ (અન્યદર્શની) એમ બોલે, કે વહેચ નહિ, પણ આપણે બધા