________________
[१२] माइट्टाणं संफासे, नो एवं करिजा, से तमायाए तत्थ गच्छिन्जा २ से पुव्वामेव आलोइजा-आउसंतो समणा! में भे असणे वा ४ सव्वजणाए निसिढ़े तं भुंजह वा णं जाय परिभाएह वा णं, सेणमेवं वयं परो वइजा-आउसंती ममणा! तुमं चैव णं परिभाएहि, से तत्थ परिभाएमाणे नो अप्पणो खद्धं २ डायं २ ऊसदं २ रसियं २ मणुन्नं २ निद्रं २ लुक्खं २, से तत्थ अमुच्छिए अगिद्धे अग(ना)ढिए अणज्मोववन्ने बहुसममेव परिभाइज्जा, से णं परिभाएमाणं परी व. इजा-आउसंतो समणा! मा णं तुमं परिभाएहि सव्धे वेगइआ ठिया उ भुक्खामो वा पाहामो वा, से तत्थ भुंजमाणे नो अप्पणा खद्धं खद्धं जाव लुक्खं, से तत्थ अमुच्छि प ४ बहुसममेव भुंजिजा वा पाइजा वा ॥ ( सू० २९) - તે સાધુ ગામ વિગેરેમાં ભિક્ષા માટે પેઠેલે એમ જાણે, કે આ ઘરમાં પ્રથમ શ્રમણ વિગેરે પઠેલ છે, તે તેને પહેલાં પેઠે જોઈને દાન દેનાર તથા લેનારને અપ્રીતિ ન થાય, તથા અંતરાયકર્મ ન બંધાય, માટે તે બંને દેખે, ત્યાં ઉભા ન રહેવું, તેમજ નીકળવાના દરવાજા આગળ પણ બંનેની અપ્રીતિ. ટાળવા વિગેરે માટે ઉભા ન રહેવું, પણ તે સાધુ એકાંતમાં જઈ કોઈ ન આવે, ન દેખે, ત્યાં ઉભે રહે, ત્યાં ઉભા રહેતાં પણ જૈન સાધુને ગૃહસ્થ જાતે આહાર આપીને આ પ્રમાણે કહે, કે “તમે ભિક્ષા માટે બહુ આવેલા છે, અને હું એકલે વ્યાકુલપણાથી આહાર વિહેંચી આપવાને શક્તિવાન નથી, હે શ્રમણ ! મેં તમને બધા સાધુઓને ચારે પ્રકારને આહાર