________________
[ ૨૮ ]
રહિત છે, આવા સાધુ હિત સાધવાથી સહિત છે, અધવા જ્ઞાન દર્શન ચારિત્ર સહિત છે, આવા સંયમ યુક્ત સાધુ યતના કરે ( સંયમ પાળે ) આ પ્રમાણે સુધર્માવામી જંબુસ્વામીને કહે છે કે મે' ભગવાન પાસે સાંભળ્યું તે તમને કહ્યું, પેાતાની સતિકલ્પનાથી કહ્યું નથી. બાકી બધું પૂર્વ માક જાણવુ. પિ ડૈષણા અધ્યયનના પહેલા ઉદ્દેશે સમાપ્ત થયા
बीजो उद्देशो.
પહેલે કહીને હવે બીજો ઉદ્દેશેા કહે છે, તેના આ પ્રમાણે સબંધ છે. કે પ્રથમ ઉદ્દેશામાં પિ ંડનું સ્વરૂપ બતાવ્યું, અને અહીં પણ તે સંબ`ધી વિશુદ્ધકાર્ટિને આશ્રયી કહે છે.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडिया अणुपविट्टे समाने से जं पुण जाणिजा - असणं वा ८ अट्ठमिपोसहिएसु वा अद्धमासिएस वा मासिएसु वा दोमासिएस वा तेमासिसु वा चाउम्मासिएसु वा पंचमासिसु वा छम्मासिएसु वा उऊसु वा उउसंधीसु वा उउपरिसुवा बहवे समणमाहणअतिहिकिवणवणीमगे एगाओ उक्खाओ परिपसिजमाणे पेहाए दोहिं उक्खाहि परिसि माणे पेहाए तिहिं उक्खाहि परिएसिजमाणे पेहाए कुंभी