________________
तहयगारं असणं वा ४ सयं वा पुण जा इन्जा परो वा से दिजा फासुयं जाव पडिग्गाहिजा ।। (सू. १२ )
તે ભિક્ષુ આ પ્રમાણે વળી આહાર વિગેરે ૪ પ્રકારને જાણે કે આ બીજા પુરૂષને અપાયું નથી તે અષણીય અપાસુક જાણીને પિતે ન લે, તે કેવો આહાર તે કહે છે. સમવાય (મેળે શંખશ્કેટશ્રેણી (
) વિગેરેને પિંડ નિકર મરેલાની પાછળ જે પિંડ અપાય છે. (ગુજરાતમાં શ્રાદ્ધ કહેવાય છે કે તે તથા ઈઉત્સવ (પ્રથમ કાર્તિકી પુર્ણમાએ તે) સ્કંદ તે કાર્તિકસ્વામીને મહત્સ, પૂર્વે કરાતે રૂદ્ર (મહાદેવ) વિગેરે જાણીતા છે. મુકુંદ (બાળદેવ) એટલે ઇંદ્ર, સ્કંદ, રૂદ્ર, મુકુંદ, ભૂત, જલ, નાગ, સ્તુપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, દરિ, અગડ, તલાગ, દ્રહ, નદી, સરોવર, સાગર, આગર અથવા તેવા કેઈ દેવ વિગેરેને ઉદ્દેશીને કઈ મહોત્સવ કરે ત્યાં જે કે શ્રમણ બ્રાહણ અતિથિ કૃપણ વણમગ વિગેરે આવે તેને આપવા માટે ભેજન બનાવે, તેવું છે. કેઈ જેનસાધુ જાણે કે તે રસોઈ બનાવનારના કબજામાં છે, તે. તે અશુદ્ધ જાણીને ન લે, જોકે ત્યાં બધાને દાન દેવાતું ન હોય, તો પણ ત્યાં ઘણા માણસે એકઠાં થયાં હોય, તેથી ત્યાં સંખડ (રાઈખાના) આગળ આહાર લેવા ન જવું, તેજ વિશેષણ સહિત કહે છે–
વળી આ આહાર જાણે, કે જે શ્રમણ વિગેરેને આપ વાનું હોય તેને અપાયું છે, અને ગૃહસ્થલેકેને ત્યાં ખાતાં