________________
[ ૫૫ ]
આચાર્ય પાસે આવીને પૂછ્યું, કે મને ઘેખરખાવું કલ્પે કે નહિ ? ગુરૂએ કહ્યું કે નહિ. પ્રશામાટે ? ઉ-પૂના દુષ્ટ સ્વભાવ માંસભક્ષણના યાદ આવે. કુમારપાળે કહ્યુ` કે ત્યારે જો તેવુ સ્મરણ થયુ હાય તા તેનું મને પ્રાયશ્ચિત શું આવે ? ઉ- ખત્રીશ દાંત પાડી નાંખવાનું. તેજ સમયે લુહારને મેલાવી દાંત ખેંચી કાઢવા કહ્યું, ત્યારે હેમચદ્રાચાયે તે રાજાની દૃઢતા જોઇ બીજું પ્રાયશ્ચિત્ત આપ્યું. આથી સમજવાનું એ છે કે તેવા ’ માંસભક્ષણવાળા કુટુ એમાં જતાં કુમારપાળ માક ખરામ ચીજ યાદ આવી જાય તા સાધુપણું ભ્રષ્ટ થાય, પણ બીજા સાધુ સાથે હાય તા તેની શરમથી ત્યાં રહેનારા સાધુ પણ બચે, અને સગાંને પણ માંસભક્ષણ ન કરવા એધ મળવાથી પાપથી અચે.
6
નાશકજીલ્લામાં વાંસદાથી સુરગાણે જતાં રસ્તામાં પહાડી સ્થળમાં એક નાના ગામમાં એ સાધુએ ગયા. તે ગામના પટેલે ગાચરીની પ્રાર્થના કરી પણ સાધુઓએ કહ્યું કે માંસભક્ષકની ગેાચરી અમને ન ક૨ે, ત્યારે તેણે કહ્યું, કે જો આપ મારૂ ઘર તેજ કારણથી અપવિત્ર માનતા હૈ। તે હું આજથી તે ત્યાગ કરૂ છું. પછી તેને ચાગ્ય પ્રાયશ્ચિત્ત આપી તેનુ ઘર પવિત્ર થયા પછી નિર્દોષ ભાજન સાધુએ લીધુ. )
ચેાથા ઉદ્દેશા સમાપ્ત.