________________
( ૪૪ ] પણ લબ્ધિવિનાના જિનકપીને સાત પ્રકારનાં પાત્રોને નિગ થવાથી ૧૨ ઉપકરણ થાય છે. ૨ v ૨ પત્તાવંધે ३ पायठवणं च.४ पायकेसरिया ॥५ पडलाइ ६ रयत्ताणंच ७ गोच्छओपाय निजोगो॥१॥
૧ પાત્ર ૨ પાત્રાને બંધ ૩ પાત્રસ્થાપન ૪પાત્ર કેસરિકા (પુજી) ૫ ૫ડલા ૬ રજદ્માણ ૭ ગેછો. ઉપરનાં પાંચ તેમાં મળતાં બાર ઉપકરણ વધારેમાં વધારે જિનકલ્પીને હોય, તે ગોચરીમાં જાય, ત્યારે સાથે લઈ જાય તેમ બીજે સ્થળે પણ જતાં સાથે લઈ જાય, તે કહે છે, એટલે ગામ વિગેરેની બહાર સ્વાધ્યાય કરવા અથવા Úડીલ જવા જાય તે પણ બધાં ઉપકરણ લેઈ જાય, આ બીજું સૂત્ર છે, તેજ પ્રમાણે બીજે ગામ જાય તે પણ લઈને જાય, એ ત્રીજું સૂત્ર છે. હવે ગમનના અભાવનાં નિમિત્ત કહે છે.
જે મિgs 16 Tv gઉં નાના–નિવૃત્તિ वासं वासेमाणं पेहाए तिव्वदेसियं महियं संनिचयमाणं पेहाए महवाएण वा रयं समुध्धुयं पेहाए तिरिच्छसंपाइमा वा तसा पाणा संथडा संनिचयमाणा पेहाए से एवं नञ्चा नो सव्वं भंडगमायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसिज वा निक्खमिज वा बहिया विहारभूमि वा वियारभूमि वा निक्खमिज वा पविसिज वा गामाणुगामं दूइजिजा ॥ (જૂ ૨૦) - તે ભિક્ષુ કદી આવું જાણે કે અહીં લંબાણક્ષેત્રમાં કાકળ પડે છે, અથવા ધુમસ પડે છે, અથવા વંટાળીયો વાઈને ધુળ
ઉછે.