________________
[ ૪૬ ] નાં કુળ તથા રાજવંશમાં રહેલા તે રાજાના મામા તથા ભા
જો વિગેરેનાં કુળમાં સંપાતના ભયથી પેસવું નહિ, ત્યાં જતાં આવતાં અંદર રહેલા માણસેથી અથવા બહાર રહેલા માણસેથી અથવા જતા આવતા માણસેથી સાધુઓને નુકશાન થાય, માટે કઈ ગોચરીનું નિમંત્રણ કરે, અથવા નિમંત્રણ ન કરે, અથવા ભેજન મળતું હોય તે પણ ત્યાં બેચરી લેવા જવું નહિ.
ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થયે,
चोथो उद्देशो.
- ત્રીજો કહીને ચેશે ઉદ્દેશે કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે, ગયા ઉદેશામાં સંખડિ સંબંધી વિધિ કહી, અહીં પણ તેની બાકીની વિધિ કહે છે.
से भिक्खू वा० जाव समाणे से जं पुण जाणेजा मंसाइयं वा मच्छाइयं वा मंसखलं वा मच्छखलं वा आहेणं वा पहेणं वा हिंगोलं वा समेलं वा हीरमाणं पेहाए अंतरा से मग्गा बहुपाणा बहुवीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंगपणगदगमट्टीयमकडासंताणया बहवे तत्थ संमणमाहणअतिहिकिवणवणीमगा उवागया उवागमिस्संति ( उ. वागच्छंति ) तत्थाइन्ना वित्ती नो पन्नस्स निक्खमणपर्वमाए