________________
[ ૭૪ ] गडं वा पामिच्चं वा अच्छिज्जं वा अणिसिट्रं वा अभिहडं वा आहट्ट दिजमाणं भुंजिजा ॥ १२ ॥
તે ભિક્ષુ વધારેમાં વધારે અર્ધ જનસુધી ક્ષેત્રમાં જ મણનું જ્યાં રસોડું હોય, ત્યાં જવાને વિચાર કરે નહિ, પણ પિતાના ગામમાં અનુક્રમે ગોચરી જતાં તેવું જમણ હોય તે જાણીને શું કરવું તે કહે છે–એટલે પૂર્વ દિશામાં જમણ જાણે.. તે તેથી ઉલટી પશ્ચિમ દિશામાં ગોચરી જાય, અને પશ્ચિમદિશામાં જમણ હેય તે પૂર્વ દિશામાં ગોચરી જાય, એમ બીજી પણ દિશામાં જાણવું, એટલે જમણની જગ્યાએ જવાને અનાદર કરે, જ્યાં જમણ હોય ત્યાં ન જવું, હવે જમણુ કયાં કયાં હેય તે કહે છે, ગામ જ્યાં ઇદ્ધિની પુષ્ટિ થાય અથવા જય કરે લાગુ પડે તે છે, તેજ પ્રમાણે નગર, ખેટ કર્બટ મડબ પતન (પાટણ) આકર દ્રોણમુખ નૈગમ આશ્રમ રાજ્યપાની સંનિવેશ (આ બધા શબ્દોને અર્થ આચારાંગના ૪થા ભાગમાં પા. આપેલ છે) આવા સ્થાનમાં સંખડિ (જમણ) જાણુને જવું નહિ, કેવળી પ્રભુ કહે છે કે, તે જમણુ કર્મોના ઉપાદાનનું સ્થાન છે, અથવા બીજી પ્રતિમાં આદાનને બદલે આયતન શબ્દ છે. તેને અર્થ આ છે કે સંબડિમાં જવું તે દેષનું સ્થાન છે.
પ્રવે-સંબડીમાં જવું તે દેનું આયતન કેવી રીતે છે? તે કહે છે કે મંદિરિયાત્તિ-જે જે સંખડિને ઉદ્દે શીને પોતે જાય, તે તે જગ્યાએ આમાને કેઈપણ દેષ અવ