________________
[ ૪૦ ] તે ભિક્ષુ આગળ-પાછળની કેઈપણ “સંખડી” બીજા પાસે કે જાતે સાંભળીને નિશ્ચય કરે કે ત્યાં અવશ્ય જમણ છે, તે ત્યાં ઉત્સુકપણાથી અવશ્ય છે કે મને અદ્દભૂત ભેજન મળશે. તે ત્યાં ગયા પછી જુદા જુદા ઘરેથી સમુદાયની એષઅણીય ગોચરી આધાકમોદિ દેષ રહિત ફક્ત રજોહરણવિગેરેના વેષથી મળે તે ઉત્પાદન દેષ રહિત લેવી, તે તેનાથી બની શકે નહિ, અને કપટ પણ કરે, પ્રો-કેવી રીતે? પિતે ગુરૂપાસેથી “પ્રતિજ્ઞા કરીને જાય, કે જુદા જુદા ઘેરેથી ગોચરી લઈશ, પણ ઉપર બતાવેલી રીતે તેમ લેવા શક્તિવાન ન થાય. અને સંખડિમાંજ જાય. માટે આલોક પરલોકના અપાયેના ભયને જાણીને સંખડિ તરફ ન જાય. કેવી રીતે કરે. તે કહે છે. તે ભિક્ષુ કારણ વિશે ત્યાં જાય તે પણ એગ્ય સમયે જુદા જુદા ઘરમાં જઈને સામુદાયિક આહાર-પાણ પ્રાસુક વેષમાત્રથી મળે તે ધાત્રીપિંડ વિગેરે દેષથી રહિત લઈને આહાર કરે.
से भिक्खू वा २ से जं पुण जाणिजा गामं वा जाव रायहाणिं वा इमंसि खलु गामंसिवाजावरायहाणिसिवा संखडी सिया तंपि य गामं वा जाव रायहाणिं वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ केवली बूया आयाणमेयं आइन्नाऽवमा णं संखडिं अणुपविस्समाणस्सपारण वा पाए अक्कंतपुव्वे भवइ, हत्थेण वा हत्थे संचालियपुव्वे भवेइ, पाएण वा पाए आवडियपुव्वे भवइ, सीसेण वा सीसे संघट्टियपुव्वे भवइ, कारण वा काए संखोभियपुग्वे भवइ, दंडेण वा अट्रीण वा मुट्ठीण वा लेलुणा वा कवा