________________
३
१
क्र.
२
४
१
२
३
५
६
७
१
२
८
१
९
विषयः
दृष्टिरागनिर्माणकारणम् । દૃષ્ટિરાગને બનાવવાનું કારણ. दृष्टिरागो जनपाताय निर्मितः ।
દૃષ્ટિરાગ લોકોને પાડવા માટે બનાવાયો છે. दृष्टिरागो मत्सरहेतुः ।
દૃષ્ટિરાગ ઈર્ષ્યાનું કારણ છે.
मोहोपहतचित्ताः स्वयं नष्टा मुग्धं जनं नाशयन्ति ।
મોહથી હણાયેલા ચિત્તવાળા જીવો સ્વયં સંસારમાં પડેલા છે અને ભોળા લોકોને સંસારમાં પાડે છે.
चतस्रो भावनाः ।
ચાર ભાવનાઓ.
३६
दृष्टिरागिणो मैत्र्यादिभिरसंस्कृताः ।
દૃષ્ટિરાગવાળા જીવો મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કાર પામેલા નથી. दृष्टिरागिणो जनानपि पातयन्ति ।
દૃષ્ટિરાગવાળા જીવો લોકોને પણ પાડે છે.
मैत्र्यादिभावनानां स्वरूपम् । મૈત્રી વગેરે ભાવનાઓનું સ્વરૂપ. मैत्र्यादिभावनानां विषयाः । મૈત્રી વગેરે ભાવનાઓના વિષયો.
मोहान्ध्यस्य फलम् । મોહના અંધાપાનું ફળ. मोहान्ध्यस्य वैचित्र्यम् । મોહના અંધાપાની વિચિત્રતા.
मैत्र्यादिभावनानां माहात्म्यम् । મૈત્રી વગેરે ભાવનાઓનું માહાત્મ્ય. मैत्र्यादिभावना धर्मकल्पद्रुमस्य मूलम् ।
મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળ સમાન છે. मैत्र्यादिभावनाज्ञानाभ्यासविकलानां धर्मोऽतिदुर्लभः ।
મૈત્રી વગેરે ભાવનાઓના જ્ઞાન અને અભ્યાસ વિનાના જીવો માટે ધર્મ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
मोहान्ध्यस्य स्वरूपम् । મોહના અંધાપાનું સ્વરૂપ.
वृत्त क्र. पृष्ठ क्र.
२/ ३ १४१-१४३
१४१
१४२
२/४ १४३-१४६
१४४
१४५
१४६
२/५ १४७ - १४९
२ / ६ १४९- १५१
२/७ १५१ - १५३
१५२
१५३
२/८ १५३ - १५५
१५५
२/९,१० १५५-१५७