________________
योगसार: ३/१
साम्यं सहजमानन्दं ददाति
पद्मीया वृत्तिः सहजानन्दसाम्यस्य सहज:-स्वाभाविकः, आनन्द:-हर्षः, सहज आनन्दो यस्मात्तत् सहजानन्दम्, तच्च तत् साम्यम्-पूर्वोक्तस्वरूपं चेति सहजानन्दसाम्यम्, तस्येति सहजानन्दसाम्यस्य, सहजानन्दसाम्यादित्यर्थः, विमुखाः - विपरीतं मुखं येषां ते विमुखाः-विपरीतचेष्टाकारिणः, मूढबुद्धयः - मूढा - मोहिता बुद्धि:-ज्ञानं येषां ते मूढबुद्धयः-मोहाच्छादितज्ञानाः, दुःखदं - दुःखम् - असातरूपं ददातीति दुःखदम्, दुःखोत्पाद्यम् - दुःखेन - कष्टेनोत्पादयितुं प्राप्तुं शक्यमिति दुःखोत्पाद्यम्, वैषयिकम् - विषयेभ्यो भवमिति वैषयिकम् - विषयजनितम्, सुखम् - आह्लादं, इच्छन्ति - वाञ्छन्ति ।
-
-
२२३
I
साम्यं सहजमानन्दं ददाति । साम्यमात्मनो स्वाभाविको गुणः । ततस्तत्स्वाभाविकमानन्दं ददाति, न त्वौपाधिकम् । औपाधिक आनन्दोऽल्पकालभाव्यस्ति । सहज आनन्दश्चिरं तिष्ठति । औपाधिकानन्दस्य पश्चादवश्यं दुःखं भवति । तथापि केषाञ्चिज्जनानां बुद्धिर्मोहेनाच्छादिता भवति । ततस्ते विपरीतं पश्यन्ति । ते साम्यं दुःखरूपं मन्यन्ते । ततस्ते तत्त्यजन्ति। ते विषयोद्भवं दुःखाविनाभावि सुखमेव सुखरूपं मन्यन्ते । संसारे वस्तुतः सुखं नास्ति । उक्तञ्च वैराग्यशतके - 'संसारम्मि असारे, नत्थि सुहं वाहिवेयणापउरे । जाणतो इह जीवो, न कुणइ जिणदेसियं धम्मं ॥ १ ॥ ( छाया - संसारे असारे, नास्ति सुखं व्याधिवेदनाप्रचुरे । जानन् इह जीवः, न करोति जिनदेशितं धर्मम् ॥१॥ ) द्वयोर्दुःखयोरपान्तरालकाले यो दुःखाभावोऽस्ति तं जनाः सुखं मन्यन्ते । तन्न वास्तविकं
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - સમતા સ્વાભાવિક આનંદ આપે છે. સમતા એ આત્માનો સ્વાભાવિક ગુણ છે. તેથી તે સ્વાભાવિક આનંદ આપે છે, ઉપાધિજન્ય નહીં. ઉપાધિજન્ય આનંદ અલ્પકાળ ટકે છે. સ્વાભાવિક આનંદ લાંબો સમય ટકે છે. ઉપાધિજન્ય આનંદ પછી અવશ્ય દુઃખ આવે છે. છતાં પણ કેટલાક લોકોની બુદ્ધિ મોહથી આવરાયેલી હોય છે. તેથી તેઓ ઊંધું જુવે છે. તેઓ સમતાને દુઃખરૂપ માને છે. તેથી તેઓ તેને છોડે છે. તેઓ વિષયજન્ય, દુઃખ આપનારા સુખને જ સુખ માને છે. સંસારમાં હકીકતમાં સુખ નથી. વૈરાગ્યશતકમાં કહ્યું છે - ‘રોગો અને વેદનાઓથી ભરપૂર એવા આ અસાર સંસારમાં સુખ નથી. આ જાણતો જીવ ભગવાને કહેલ ધર્મ કરતો નથી. (૧)' બે દુઃખોની વચ્ચેના કાળમાં જે દુ:ખનો અભાવ હોય છે, તેને લોકો સુખ માને છે તે સાચું સુખ નથી, પણ ઔપચારિક સુખ છે. સંગ્રહશતકમાં કહ્યું છે - ‘વિષયજન્ય સુખ દુઃખ જ છે, કેમકે તે ચિકિત્સાની જેમ દુ:ખના પ્રતિકારરૂપ છે. તે ઉપચારથી સુખ છે. વાસ્તવિકતા વિના ઉપચાર ન