________________
२२९
योगसारः ३/३ मूढाः सर्वसङ्गपरित्यागस्याऽभिमुखा न जायन्ते यथा यथा सङ्गानां त्यागः क्रियते तथा तथा जीवस्य विभावदशा दूरीभवति स्वभावदशा चाऽविर्भवति । ततो जीवः सुखीभवति । इत्थं स्वभावप्रापकत्वात्सङ्गत्यागः सुखरूपः । जीवाः सङ्गत्यागेन सुखस्यानुभवमपि कुर्वन्ति । ततः सङ्गत्यागः सुखरूप इति ते जानन्ति । तथापि ते सर्वसङ्गत्यागस्येच्छामपि न कुर्वन्ति । सामान्यत इदं दृश्यते - यत् सुखरूपं भवति जीवास्तदर्थं धावन्तीति । अत्र तु विपरीतं दृश्यते । सर्वसङ्गत्यागरूपसुखस्येच्छामपि जीवा न कुर्वन्ति । ततो ग्रन्थकारो वक्ति जनानामस्या विपरीतचेष्टायाः कारणं न ज्ञायते इति ।
जना मोहमूढाः सन्ति । ततस्ते विपरीतं पश्यन्ति । ततः कषायविषयान्दुःखस्वरूपाञ्जानन्तोऽपि तेभ्यः सुखं प्राप्स्यते इति चिन्तयित्वा ते तत्प्राप्त्यर्थं धावन्ति । ते धर्मोपदेशेन सर्वसङ्गत्यागं सुखरूपं जानन्ति, तथाऽपि तत्र दुःखं मन्यन्ते । ततस्ते तस्य पराङ्मुखा વિન્તિ |
अयमत्रोपदेशः-कषायविषया दुःखरूपाः, ततस्ते हेयाः । सर्वसङ्गत्यागः सुखरूपः, તત: સ ૩પાય: //રૂપા
છે, તેમ તેમ જીવની વિભાવદશા દૂર થાય છે અને સ્વભાવદશા પ્રગટ થાય છે. તેથી જીવ સુખી થાય છે. આમ સ્વભાવ પમાડનાર હોવાથી સંગનો ત્યાગ સુખરૂપ છે. જીવો સંગને છોડવાથી સુખને અનુભવે પણ છે. તેથી સંગનો ત્યાગ એ સુખરૂપ છે, એમ તેઓ જાણે છે. છતાં પણ તેઓ સર્વસંગને છોડવાની ઇચ્છા પણ કરતાં નથી. સામાન્યથી દેખાય છે કે જે સુખરૂપ હોય છે, જીવો તેની માટે દોડે છે. અહીં તો ઊંધું દેખાય છે, સર્વસંગના ત્યાગરૂપી સુખની ઇચ્છા પણ જીવો કરતાં નથી. તેથી ગ્રંથકાર કહે છે કે લોકોની આ ઊંધી પ્રવૃત્તિનું કારણ જણાતું નથી.
લોકો મોહથી મૂઢ છે. તેથી તેઓ ઊંધું જુવે છે. તેથી કષાયો-વિષયોને દુઃખરૂપ જાણવા છતાં પણ તેમાંથી સુખ મળશે, એમ વિચારીને તેઓ તેને મેળવવા દોડે છે. તેઓ ધર્મોપદેશથી સર્વસંગના ત્યાગને સુખરૂપ જાણે છે, છતાં પણ તેમાં દુઃખ માને છે. તેથી તેઓ તેને પરાક્ખ બને છે.
અહીં ઉપદેશ આ પ્રમાણે છે – કષાયો-વિષયો દુઃખરૂપ છે, માટે તે છોડવા. સર્વસંગનો ત્યાગ સુખરૂપ છે, માટે તે આચરવો. (૩)
અવતરણિકા - બીજા અને ત્રીજા શ્લોકોમાં બે તત્ત્વો બતાવ્યા. તે બે તત્ત્વોને