________________
योगसारः ३/२१
अस्वाधीनं परं समीकर्त्तुं किमाग्रह: ?
२६९
ततो ग्रन्थकारोऽत्र तस्मै उपदेशं ददाति-स्वाधीनं स्वं परित्यज्याऽस्वाधीनं परं समीकर्तुं किमर्थं त्वमाग्रहं कुरुषे ? इममाग्रहं मुञ्च । परतसिं त्यज । स्वात्मानं समीकर्तुं निश्चिनु । तथा प्रवर्त्तस्व । एवमात्मानं समं कुरु । यत्स्वसमीपे विद्यते तदेव परेभ्यो दातुं शक्यते । स्वयमसमस्त्वं कथं परान्समान्करिष्यसि ? प्रथममात्मानं समीकुरु । ततः परेषां समीकरणाय प्रयतस्व । एवं त्वया लब्धौ मानुष्यजिनधर्मौ सफलौ भविष्यतः । तव सर्वः प्रयासोऽपि सफलो भविष्यति ।
इदमत्र तात्पर्यम् स्वात्मनः साधनां परित्यज्य न केवलं पराँस्तारयितुमेव प्रयतनीयम् । स्वात्मसाधनां कुर्वतैवाऽन्यतारणप्रयासः कर्त्तव्यः ॥२०॥
-
अवतरणिका - लोकानुवृत्तिं त्यक्त्वा स्वात्मा समः कर्त्तव्य इत्युपदिष्टम् । अधुना स्वात्मा कथं समीभवतीति दर्शयति
मूलम् - वृक्षस्य छिद्यमानस्य, भूष्यमाणस्य वाजिनः ।
यथा न रोषस्तोषश्च भवेद्योगी समस्तथा ॥२१॥
તેથી ગ્રંથકારશ્રી અહીં તેને ઉપદેશ આપે છે - પોતાને આધીન એવા પોતાને છોડીને જે પોતાને આધીન નથી, એવા પરને સમ કરવા માટે શા માટે તું આગ્રહ કરે છે ? આ આગ્રહ છોડી દે. પારકી ચિંતા છોડ. પોતાને સમ કરવાનો નિશ્ચય કર. તે રીતે પ્રવૃત્તિ કર. આમ આત્માને સમ કર. જે પોતાની પાસે હોય તે જ બીજાને આપી શકાય છે. પોતે અસમ એવો તું શી રીતે બીજાને સમ કરી શકીશ? પહેલા પોતાને સમ ક૨, પછી બીજાને સમ કરવા પ્રયત્ન કર. આમ તને મળેલા મનુષ્યભવ અને જૈન ધર્મ સફળ થશે. તારી બધી મહેનત પણ સફળ થશે.
અહીં તાત્પર્ય આવું છે - પોતાના આત્માની સાધના છોડીને માત્ર બીજાને જ તારવાનો પ્રયત્ન ન કરવો. પોતાના આત્માની સાધના કરતાં કરતાં જ બીજાને तारवानो प्रयत्न वो. (२०)
અવતરણિકા - લોકોના અનુવર્તનનો ત્યાગ કરીને પોતાના આત્માને સમ કરવો – એવો ઉપદેશ આપ્યો. હવે પોતાનો આત્મા કેવી રીતે સમ થાય છે ? એ जतावे छे -
१. नखस्य - C, H, II २. छेद्यमानस्य - A, B, C, E, F, G, J, K, LI ३. वा जन: च - CH, II
DI ४. रोषतोषौ