________________
२७६
चलं चित्तं शुभध्यानेनाऽशुभं त्याज्यते योगसारः ३/२४ ध्यायति । इत्थमात्मना शुभध्यानेन चित्तमशुभध्यानं त्याज्यते । ततस्तस्याऽहितं न भवति । यद्यप्यन्तेऽविकल्पावस्थैव साधनीया तथापि प्रथममशुभध्यानत्यागार्थं शुभध्यानमालम्बनीयम् । ततोऽन्ते शुभध्यानमपि विमुच्य निर्विकल्पेन भाव्यम् । शुभध्यानमेवमेव न भवति । तदर्थं शुभानुष्ठानेषु प्रवर्तनीयम् । शुभक्रियाकरणेन मनः शुभध्याने रमते । यथा पशवः सततमाहरन्ति तथा मनः सततं चिन्तयति । ततो यदा तदशुभं चिन्तयति तदा तस्मै चिन्तनार्थं शुभो विषयो दातव्यः । ततस्तदशुभचिन्तनं विमुच्य शुभं चिन्तयति ॥२३॥
अवतरणिका - अशुभध्यानेन क्लेशो जायते । मुनिस्तु क्लेशं न स्पृशतीति दर्शयति - मूलम् - सर्वभूताविनाभूतं, स्वं पश्यन्सर्वदा मुनिः ।
'मैत्र्याद्यमृतसम्मग्नः, व क्लेशांशमपि स्पृशेत् ? ॥२४॥ अन्वयः - मैत्र्याद्यमृतसम्मग्नः सर्वदा स्वं सर्वभूताविनाभूतं पश्यन् मुनि: क्लेशांशमपि क्व स्पृशेत् ? ॥२४॥ ધ્યાન કરવા માટે સારા વિષયો આપવા. તેથી તે અશુભ ધ્યાનને છોડીને શુભધ્યાન કરે છે. આમ આત્મા ચિત્તને શુભધ્યાન આપીને તેની પાસેથી અશુભધ્યાન છોડાવે છે. તેથી તેનું અહિત થતું નથી. જો કે છેલ્લે અવિકલ્પ અવસ્થા જ સાધવાની છે. છતાં પણ પહેલા અશુભધ્યાનને છોડવા શુભધ્યાનનું આલંબન લેવું. પછી અંતે શુભધ્યાનને પણ છોડીને નિર્વિકલ્પ થવું. શુભધ્યાન એમને એમ થતું નથી. તેની માટે સારા અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. શુભક્રિયાઓ કરવા વડે મન શુભધ્યાનમાં રમે છે. જેમ પશુઓ સતત આહાર કરે છે, તેમ મન સતત વિચારે છે. તેથી જ્યારે તે ખરાબ વિચારતું હોય ત્યારે તેને વિચારવા માટે સારો વિષય આપવો. તેથી તે ખરાબ વિચારવાનું છોડીને સારું વિચારે છે. (૨૩)
અવતરણિકા – અશુભધ્યાનથી ક્લેશ થાય છે. મુનિ તો ક્લેશને અડતો નથી, अम मतावे छ -
શબ્દાર્થ મૈત્રી વગેરે ભાવનાઓના અમૃતમાં ડૂબેલો, હંમેશા પોતાને બધા જીવોથી अभिन्न होतो मुनि थोड। ५९ सेशने स्यांचा स्पर्श ? (अर्थात् न स्पर्श.) (२४) १. तथा चेत् चेष्टते ज्ञानी तदिहैव परं सुखम् ॥ -H,||