Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 346
________________ योगसार: ३/३१ अन्वयः विध्वंसयति ॥३१॥ - पद्मीया वृत्तिः - इति – तृतीयप्रस्तावगतत्रिंशच्छ्लोकोक्तप्रकारेण, साम्यतनुत्राणत्रातचारित्रविग्रहः तनोः-शरीरस्य त्राणः-रक्षक इति तनुत्राणः - वर्म, साम्यम् - समतैव तनुत्राण इति साम्यतनुत्राणः, चारित्रम् - संयम एव विग्रहः- शरीरमिति चारित्रविग्रहः, साम्यतनुत्राणेन त्रात:-रक्षितश्चारित्रविग्रहो येन स साम्यतनुत्राणत्रातचारित्रविग्रहः, धीरः धिया-तत्त्वदृष्ट्या राजते इति धीरः- तत्त्वज्ञानी, मोहस्य - मोहनीयकर्मविपाकरूपस्य सर्वजगत्पीडाकारिणः संसारबीजस्य, ध्वजिनीम् - सेनाम्, लीलया - अनायासेन, विध्वंसयति - नाशयति । - योगिनः संयमदेहः साम्यवर्मणा वर्मितो भवति २९७ इति साम्यतनुत्राणत्रातचारित्रविग्रहो धीरो मोहस्य ध्वजिनीं लीलया — - युद्धे भटाः स्वशरीरे वर्म परिदधति । ततः शत्रुभिर्मुक्तानि शस्त्राणि तान् न पीडयन्ति । ततस्ते निर्भयीभूत्वा शत्रुभिः सह युध्यन्ते । शत्रुसैन्यं ते हेलया निहन्ति । तेषां विजयो भवति । चारित्रं योगिन आभ्यन्तरं शरीरम् । साम्यं योगिनो वर्मरूपम् | योग्यान्तरशत्रुभिः सह युद्धं करोति । मोह आन्तरशत्रूणां राजा । आन्तरशत्रवो योगिनं निर्दयं प्रहरन्ति । योगिनः संयमदेहः साम्यवर्मणा वर्मितो भवति । तत आन्तरशत्रुप्रहाराणां तस्मिन् कश्चिदपि प्रभावो न भवति । ते योगिनं मोहाकुलं कर्तुं न शक्नुवन्ति । प्रत्युत योग्येव साम्येन 1 શબ્દાર્થ - આ રીતે સમતાના કવચથી રક્ષાયેલા ચારિત્રરૂપી શરીરવાળો ધી૨ મુનિ મોહની સેનાનો રમતથી નાશ કરે છે. (૩૧) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - યુદ્ધમાં સૈનિકો પોતાના શરીર ઉપર બખ્તર પહેરે છે. તેથી શત્રુઓએ છોડેલા શસ્રો તેમને પીડતાં નથી. તેથી તેઓ નિર્ભય થઈને દુશ્મનો સાથે લડે છે. શત્રુઓની સેનાને તેઓ ૨મતમાં હણે છે. તેમનો વિજય થાય છે. ચારિત્ર એ યોગીનું અંદરનું શરીર છે. સમતા એ યોગીનું કવચ છે. યોગી અંદરના દુશ્મનો સાથે લડે છે. મોહ એ અંદરના શત્રુઓનો રાજા છે. અંદરના શત્રુઓ યોગી ઉપર નિર્દય રીતે પ્રહારો કરે છે. યોગીનું સંયમશરી૨ સમતારૂપી કવચથી આવરાયેલું છે. તેથી અંદરના દુશ્મનોના પ્રહારોની તેની ઉપર કોઈ પણ અસર થતી નથી. તેઓ તેને મોહથી આકુળ કરી શકતા નથી, ઊલટું યોગી જ

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350