________________
२९६ मोक्षाध्वस्थस्तपस्तप्तो योगी परं लयं प्राप्य निर्वाति योगसारः ३/३० स परेभ्यो धर्मदेशनां ददाति । इत्यादिप्रकारैः स सम्यग्ज्ञानमाराधयति । स पञ्चसमितीः त्रिगुप्तीश्च पालयति । स प्रतिलेखन-प्रतिक्रमणादीन् सर्वान्संयमयोगान् यथाविधि समाचरति । इत्यादिप्रकारैः स सम्यक्चारित्रमाराधयति । स कर्मनिर्जरार्थं षड्विधं बाह्यं षड्विधमाभ्यन्तरं च तपः करोति । इत्थं योगी प्रकृष्टां साधनां करोति । ततस्तत्फलरूपां समतां स प्राप्नोति । स तस्यां लीनो भवति । स समतामवाप्य विश्राम्यति । स्वसाध्यसिद्धेः स आनन्दमवाप्नोति । इष्टदेशप्राप्त्या यथा जनस्तुष्यति तथा योगी परमां समतामवाप्य सहजमानन्दमनुभवति ॥३०॥
अवतरणिका - योगी समतानन्दं प्राप्नोतीति प्रतिपादितम् । ततः स यत्करोति तदर्शयति - मूलम् - इति साम्यतनुत्राण-त्रातचारित्रविग्रहः ।
मोहस्य ध्वजिनी धीरो, विध्वंसयति लीलया ॥३१॥ .
इति श्रीयोगसारे साम्योपदेशस्तृतीयः प्रस्तावः । શાસ્ત્રના અર્થોને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે છે. તે બીજાને ધર્મની દેશનાઓ આપે છે. આવી રીતે તે સમ્યજ્ઞાનની આરાધના કરે છે. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓને પાળે છે. તે પડિલેહણ-પ્રતિક્રમણ વગેરે સંયમના બધા યોગોને વિધિપૂર્વક આચરે છે. આવી રીતે તે સમ્યફચારિત્રની આરાધના કરે છે. તે કર્મનિર્જરા માટે છે પ્રકારનો બાહ્ય અને છ પ્રકારનો અભ્યતર તપ કરે છે. આમ યોગી પ્રકૃષ્ટ સાધના કરે છે. તેથી તેના ફળરૂપ સમતાને તે પામે છે. તે તેમાં લીન થાય છે. તે સમતાને પામીને વિશ્રામ કરે છે. પોતાનું સાધ્ય સિદ્ધ થવાથી તે આનંદ પામે છે. ઇષ્ટ સ્થાને પહોંચીને જેમ માણસ ખુશ થાય છે, તેમ યોગી પરમ સમતા પામીને સહજ मानहने अनुमवे छ. (30)
અવતરણિકા - યોગી સમતાનંદને પામે છે એ બતાવ્યું. ત્યાર પછી તે જે કરે छते तावे छ -
१. हेलया - D। २. इति श्रीयोगसारे साम्योपदेशस्तृतीयोऽधिकारः - F, इति० तृतीयः साम्योपदेशप्रस्तावः - D, इति योगसारे साम्योपदेशस्तृतीयप्रस्तावः समाप्तः - G, इति योगसारः समाप्तः ।१। - H, I, साम्योपदेशः प्रस्तावः - KI ३. योगसारे - J, LI