________________
योगसार: ३/३०
रवितप्तोऽध्वगः सद्वृक्षं प्राप्य निर्वाति
२९५
पान्थो देशाद्देशान्तरं गच्छति । गमनेन स श्राम्यति । सूर्यस्याऽऽतपेन स ताप्यते । तृषाकुलो भवति । तस्य गात्राणि वस्त्राणि च स्वेदेन क्लिद्यन्ति । स छायामभिलषति । एकस्मिन्देशे स एकं महान्तं वृक्षं पश्यति । स तस्याऽधो विशालां छायां पश्यति । तत: स मोदते । स शीघ्रं वृक्षदेशं गत्वा वृक्षस्याधः शीतलछायायामुपविशति । तेन तस्य तापः शाम्यति । तस्य तृषाऽपि शाम्यति । तस्य श्रमोऽप्यपगच्छति । तस्य गात्रवस्त्रयोः स्वेदः . शुष्यति । इत्थं स तत्र सुखमनुभवति ।
I
सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमिति मोक्षमार्गः । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रे प्रथमाध्याये ‘સમ્પર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાŕ: ૫॥' શ્રીઅધ્યાત્મबिन्दावप्युक्तं महोपाध्याय श्रीहर्षवर्धनगणिभिः - 'मुक्तेरध्वाऽयमेको भवति हि, બિન વૃપા-જ્ઞાન-વૃત્તત્રયાત્મા ... II૪।૪।' યોગ્યેતાનિ ત્રીન્યારાધતિ । સ નિનોહતત્ત્વનિ श्रद्दधाति । स तानि न शङ्कते । स परदर्शनानि नाकाङ्क्षति । इत्यादिप्रकारैः स सम्यग्दर्शनमा - राधयति । स शास्त्राण्यधीते । स परान्पाठयति । स शास्त्रार्थान् सूक्ष्मबुद्ध्या चिन्तयति ।
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મુસાફર એક દેશમાંથી બીજા દેશમાં જાય છે. ચાલવાથી તે થાકી જાય છે. સૂરજના તડકાથી તે તપે છે. તે તરસ્યો થાય છે. તેના શરીર અને વસ્ત્રો પસીનાથી ભીના થાય છે. તે છાંયડાને ઝંખે છે. એક જગ્યાએ તે એક મોટા ઝાડને જુવે છે. તે તેની નીચે વિશાળ છાંયડાને જુવે છે. તેથી તે ખુશ થાય છે. તે જલ્દીથી ઝાડ પાસે જઈને ઝાડની નીચે ઠંડા છાંયડામાં બેસે છે. તેનાથી તેનો તાપ શાંત થાય છે. તેની તરસ પણ શમે છે. તેનો થાક પણ ઊતરે છે. તેના શરીર અને વસ્ત્રોનો પસીનો સુકાઈ જાય છે. આમ ત્યાં તે સુખ અનુભવે છે.
સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થાધિગમસૂત્રના પહેલા અધ્યાયમાં કહ્યું છે - ‘સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ છે (૧૧).' મહોપાધ્યાયશ્રીહર્ષવર્ધનગણિએ અધ્યાત્મબિંદુમાં કહ્યું છે - ‘સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ મોક્ષનો આ એક માર્ગ છે. (૪૪)' યોગી આ ત્રણેની આરાધના કરે છે. તે ભગવાને કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખે છે. તે તેમની શંકા કરતો નથી. તે પરદર્શનોને ઝંખતો નથી. આવી રીતે તે સમ્યગ્દર્શનની આરાધના કરે છે. તે શાસ્ત્રો ભણે છે. તે બીજાને ભણાવે છે. તે
-