Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 348
________________ योगसार: ३/३१ साम्याप्तिर्मोहहननोपायरूपा २९९ हत्वा वा विजयं प्राप्नोति । एवं साम्यभावितात्मा मोहयुद्धे निर्भयो भूत्वा मोहभटान्हन्ति । ततः स वीतरागो भवति । उक्तञ्च साम्यशतके श्रीविजयसिंहसूरिभि: - 'साम्यब्रह्मास्त्रमादाय, विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥९५॥' इत्थं साम्याप्तिर्मोहहननोपायरूपाऽस्ति । ततः सर्वप्रथमं साम्यप्राप्त्यर्थं प्रयतनीयम् ||૨|| इति श्रीयोगसारे तृतीयस्य साम्योपदेशप्रस्तावस्य पद्मया वृत्तिः सम्पूर्णतामिता । છે. એમ સમતાથી ભાવિત થયેલો આત્મા મોહ સાથેના યુદ્ધમાં નિર્ભય થઈને મોહના સૈનિકોને હણે છે. તેથી તે વીતરાગ બને છે. સામ્યશતકમાં શ્રીવિજયસિંહસૂરિજીએ કહ્યું છે - ‘હે મુમુક્ષુઓ ! સામ્યરૂપી બ્રહ્માસ્ત્રને લઈને મોહરૂપી રાક્ષસરાજની માયાવી સેનાને જીતો. (૯૫)’ આમ સમતાની પ્રાપ્તિ એ મોહને હણવાનો ઉપાય છે. માટે સૌથી પહેલા સમતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. (૩૧) આમ શ્રીયોગસારના સમતાનો ઉપદેશ આપનારા ત્રીજા પ્રસ્તાવની પદ્મીયા વૃત્તિનો ભાવાનુવાદ પૂર્ણ થયો.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350