________________
मुनिर्निःसङ्गो भवेत्
२९१
योगसार: ३/२९ संसारः । बाह्यसंसारत्यागमात्रेणैव मोक्षो न भवति । अभ्यन्तरसंसारत्यागेनैव मोक्षो भवति। बाह्यसंसारत्यागस्तु तत्र सहायभूतः । ततो न केवलं बाह्यसंसार एव त्यक्तव्यः, परन्त्वभ्यन्तरसंसारत्यागायाऽपि प्रयतनीयम् । सङ्गो मानसप्रतिबन्धरूपः । मुनिना कुत्रचिदपि सङ्गो न कर्त्तव्य: । गृहापणादिबाह्यवस्तूनां रागस्तेन त्यक्तः । संयमोपकरणेष्वपि तेन रागो न कर्त्तव्यः । सङ्गेन मुनिर्भवावटे पतति । मक्षिका निष्ठ्यूते सजति । ततश्च सा मृतिमाप्नोति । एवं मुनिरपि सङ्गेन भवकूपे पतित्वाऽनन्तानि जन्ममरणानि प्राप्नोति । मक्षिका निष्ठ्यूते सजति, न तूपले । एवं यदि मुनिर्बाह्यभावेषु सुखं मन्यते तर्हि तत्र सजति। तेन बाह्यभावा उपलसदृशा मन्तव्याः । तेन बाह्यभावेषु सुखं न मन्तव्यम् । ततस्तत्र तस्य सङ्गो न भवेत् । एवं मुनिर्निःसङ्गो भवेत् ।
मुनिना सर्वत्र ममतायास्त्यागः कर्त्तव्यः । मोहान्ममता प्रादुर्भवति । ममतया जीवोऽन्धीक्रियते । ममतया मनसि 'अयं निजोऽयं परः' इति विभागो भवति । ततो जीवः सर्वत्र पक्षपातयुक्तेन चित्तेन चिन्तयति । ततस्तस्य समता विचलति । स समो भवितुं न शक्नोति । ततश्चित्तं समीकर्तुं तटस्थेन भवितव्यम् । तत्कृते च ममतां परित्यज्य निर्ममेन
છે. બાહ્ય સંસાર છોડવા માત્રથી જ મોક્ષ થતો નથી. અંદરના સંસારને છોડવાથી જ મોક્ષ થાય છે. બાહ્ય સંસારનો ત્યાગ તો તેમાં મદદરૂપ છે. માટે માત્ર બાહ્ય સંસારનો જ ત્યાગ ન કરવો પણ અંદ૨નો સંસાર છોડવા પણ પ્રયત્ન કરવો જોઈએ. સંગ એટલે મનનો રાગ. મુનિએ ક્યાંય પણ સંગ ન કરવો. ઘર-દુકાન વગેરે બાહ્ય વસ્તુઓનો રાગ તેણે છોડ્યો છે. સંયમના ઉપકરણો ઉપર પણ તેણે રાગ ન કરવો. સંગથી મુનિ ભવસમુદ્રમાં પડે છે. માખી થૂંકમાં ચોંટે છે, તેથી તે મરી જાય છે. એમ મુનિ પણ સંગથી સંસારસમુદ્રમાં પડીને અનંત જન્મ-મરણ પામે છે. માખી ટૂંકમાં ચોટે છે, પથ્થર ઉ૫૨ નહીં. એમ જો મુનિ બાહ્ય ભાવોમાં સુખ માને તો ત્યાં મનથી ચોટે. તેણે બાહ્ય ભાવો પથ્થર જેવા માનવા. તેણે બાહ્ય ભાવોમાં સુખ ન માનવું. તેથી ત્યાં તેનો સંગ નહીં થાય. આમ મુનિ નિઃસંગ થાય.
મુનિએ બધે મમતાનો ત્યાગ કરવો. મોહથી મમતા પ્રગટે છે. મમતાથી જીવ આંધળો કરાય છે. મમતાથી મનમાં ‘આ મારો, આ પારકો' એવો વિભાગ થાય છે. તેથી જીવ બધે પક્ષપાતી ચિત્તથી વિચારે છે. તેથી તેની સમતા ડગી જાય છે. તે સમ બની શકતો નથી. તેથી ચિત્તને સમ કરવા તટસ્થ બનવું. તે માટે મમતાને