Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 326
________________ योगसारः ३/२४ मुनिर्मैत्र्याद्यमृतसम्मग्नो भवति २७७ , पद्मया वृत्तिः - मैत्र्याद्यमृतसम्मग्नः - मैत्र्यादौ यासां ता मैत्र्यादयः - पूर्वोक्ताश्चतस्रो भावनाः, ता एवामृतम्-सुधा, आत्मनो मरणाभावकारित्वात् इति मैत्र्याद्यमृतम्, तत्र सम्मग्नः सम्यग् मग्नः-लीन इति मैत्र्याद्यमृतसम्मग्नः सर्वदा - सर्वकालम्, स्वम् आत्मानम्, सर्वभूताविनाभूतम् - सर्वे - निखिलाश्च ते भूताः - जीवाश्चेति सर्वभूताः, तैरविनाभूतम्-अभिन्नमिति सर्वभूताविनाभूतम्, पश्यन् – चिन्तयन्, मुनिः - संयमी, क्लेशांशम् क्लेशस्य-रागादिरूपस्यांश:- लव इति क्लेशांशः, तमिति क्लेशांशम्, अपिशब्दः क्लेशं तु नैव स्पृशति, परन्तु क्लेशस्यांशमपि न स्पृशतीति द्योतयति, कथम्, स्पृशेत् - स्वचित्ते आनयेत् ? न आनयेदित्यर्थः । क — मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यरूपाश्चतस्रो भावनाः पूर्वमुक्ताः । यस्ता भावयति तस्य चित्तं सङ्क्लिष्टं न भवति । स सर्वावस्थासु प्रसन्नो भवति । उक्तञ्च शास्त्रवार्तासमुच्चये श्रीहरिभद्रसूरिभिः सूत्रिते - 'मैत्रीं भावयतो नित्यं, शुभो भावः प्रजायते । ततो भावोदकाज्जन्तोर्द्वेषाग्निरुपशाम्यति ॥१८॥' सोऽशुभं न चिन्तयति । स शुभमेव चिन्तयति । ततोऽचिरेण स कर्मपञ्जराद् विमुच्याऽजरामरपदं प्राप्नोति । यदुक्तं श्रीविजयसिंहसूरिविरचिते साम्यशतके - 'मैत्र्यादिवासनामोद-सुरभीकृतदिङ्मुखम् । पुमांसं ध्रुवमायान्ति, सिद्धिभृङ्गाङ्गनाः स्वयम् ॥९८॥' इत्थं भाविताभिर्भावनाभिरात्मा मरणाभावमश्नुते । ततो मैत्र्यादिभावना अमृतरूपा उक्ता: । मुनिरेतासु भावनासु सम्यग् પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય રૂપ ચાર ભાવનાઓ પૂર્વે કહી છે. જે તેમને ભાવે છે, તેનું મન સંક્લિષ્ટ થતું નથી. તે બધી અવસ્થાઓમાં પ્રસન્ન રહે છે. શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું છે - ‘હંમેશા મૈત્રીની ભાવના કરનારાના (મનમાં) શુભ ભાવ ઉત્પન્ન થાય છે. તે ભાવરૂપી પાણીથી જીવનો દ્વેષરૂપી અગ્નિ શાન્ત થાય છે. (૧૮)’ તે ખરાબ વિચારતો નથી. તે સારું જ વિચારે છે. તેથી તે ટૂંક સમયમાં કર્મોના પાંજરામાંથી છૂટીને અજરામર પદને પામે છે. શ્રીવિજયસિંહસૂરિજી વિરચિત સામ્યશતકમાં કહ્યું છે - ‘મૈત્રી વગેરે ભાવનાઓની સુગંધથી જેણે દિશાઓને સુગંધિત કરી છે એવા પુરુષ પાસે સિદ્ધિરૂપી ભમરીઓ સ્વયં અવશ્ય આવે છે. (૯૮)' આ રીતે ભાવેલી ભાવનાઓથી આત્મા મરણના અભાવને પામે છે. તેથી મૈત્રી વગેરે ભાવનાઓ અમૃતરૂપ કહી છે. મુનિ આ ભાવનાઓમાં સારી રીતે ડૂબે છે. જેમ પાણીમાં ડૂબેલા

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350