________________
योगसारः ३/२३ गुडादिदानेन शिशुर्यत्किञ्चित्त्याज्यते
२७५ अर्पणमिति गुडादिदानम्, तेन, यत्किञ्चित् - उपलाद्यशुभवस्तु, त्याज्यते - मोच्यते, तथाशब्दो दाान्तिकप्रदर्शने, चलं - चञ्चलम्, चित्तम् - चेतः, शुभध्यानेन - शुभो विषयो यस्य ध्यानस्य तत् शुभध्यानम्, तेन, अशुभम् - अशुभविषयकम्, ध्यानमित्यत्राध्याहार्यम्, त्याज्यते - मोच्यते ।
बालोऽज्ञोऽस्ति । स स्वहिताहितं न जानाति । ततोऽहितमपि स हितबुद्ध्या गृह्णाति । स उपलं मुखे प्रक्षिपति । स शस्त्रैः क्रीडति । स विष्टायामगुलिं क्षिपति । एवमाद्या अशुभप्रवृत्तयः स करोति । ताभिः स्वाऽहितं भविष्यतीति स न जानाति । तस्य माता तं तदशुभवस्तुप्रवृत्तिमोचनार्थं प्रज्ञापयति । परन्तु स तानि न मुञ्चति । स तदशुभवस्तुप्रवृत्तिकरणायैवाऽऽग्रहं करोति । ततस्तस्य माता युक्तिं प्रयुनक्ति। सा तस्मै गुडक्रीडनक-पुष्पादिकं ददाति । ततः स तान्यशुभवस्तूनि विमुच्य गुडादीन्गृह्णाति । एवं मात्रा गुडादिदानेन बालोऽशुभवस्तूनि त्याज्यते । ततस्तस्याऽहितं न भवति।
चित्तं चञ्चलमस्ति । तत्सर्वत्र भ्रमति । तत्स्वहिताहितं न जानाति । ततस्तदशुभमपि ध्यायति । तेनाऽऽत्मनोऽहितं भविष्यतीति तन्न जानाति । कदाचित्तज्जानानमपि तदशुभमेव ध्यायति । ततस्तस्मै ध्यानार्थं शुभविषया दातव्याः । ततस्तदशुभध्यानं विमुच्य शुभं
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - બાળક અજ્ઞ હોય છે. તે પોતાના હિતને અને અહિતને જાણતો નથી. તેથી અહિતને પણ તે હિતની બુદ્ધિથી ગ્રહણ કરે છે. તે મોઢામાં પથ્થર નાંખે છે. તે શસ્ત્રો વડે રમે છે. તે વિષ્ટામાં આંગળી નાંખે છે. આવા પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ તે કરે છે. તેમનાથી પોતાનું અહિત થશે, એમ તે જાણતો નથી. તેની માતા તેને તે ખરાબ વસ્તુ અને પ્રવૃત્તિ છોડવા માટે સમજાવે છે, પણ તે તેને છોડતો નથી. તે તે ખરાબ વસ્તુ અને પ્રવૃત્તિ કરવાનો જ આગ્રહ કરે છે. તેથી તેની માતા યુક્તિ કરે છે. તેણી તેને ગોળ, રમકડા, ફૂલ વગેરે આપે છે. તેથી તે તે અશુભ વસ્તુઓને છોડીને ગોળ વગેરે લઈ લે છે. આમ માતા ગોળ વગેરે આપીને બાળક પાસે ખરાબ વસ્તુ છોડાવે છે. તેથી તેનું અહિત થતું નથી.
ચિત્ત ચંચળ છે. તે બધે ભમે છે. તે પોતાના હિત અને અહિતને જાણતું નથી. તેથી તે ખરાબ વસ્તુનું પણ ધ્યાન કરે છે. તેનાથી પોતાનું અહિત થશે એમ તે જાણતું નથી. ક્યારેક તે જાણવા છતાં પણ અશુભનું જ ધ્યાન કરે છે. માટે તેને