________________
२६७
योगसारः ३/२० स्वात्मा विषमो दोषमन्दिरं स्वाधीनश्च आग्रहः किम् (क्रियते) ? ॥२०॥
पद्मीया वृत्तिः - मूढ ! - मोहमोहितजीवस्य सम्बोधनम्, विषमम् - विचित्रस्वभावम्, दोषमन्दिरम् - दोषाणां मन्दिरम्-स्थानमिति दोषमन्दिरम्-दोषकोशमित्यर्थः, स्वाधीनम् - स्वतन्त्रम्, स्वम् - आत्मानं, परित्यज्य - मुक्त्वा, अस्वाधीनम् - पराधीनम्, परम् - स्वव्यतिरिक्तम्, समीकर्तुम् - साम्यामृतमग्नं विधातुम्, आग्रहः - निर्बन्धः, किम् - किमर्थम् ? क्रियते इत्यत्राध्याहार्यम् ।।
जीवो मोहेन मोहितो वर्तते । ततः स्वात्मनः साधनां विमुच्य स पराँस्तारयितुं प्रयतते। तस्य स्वभावो विषमोऽस्ति । स कदाचिद् विषयेषु सजति, कदाचित्तेभ्यो विरज्यति । स कदाचित् क्रुध्यति कदाचित्तु क्षाम्यति । इत्थं मोहमूढः स विचित्रं चेष्टते । यदुक्तं वीतरागस्तोत्रे षोडशे प्रकाशे कलिकालसर्वज्ञैः - 'क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रीडयैवाहं, कारितः कपिचापलम् ॥४॥' स दोषाणां भाण्डागारसमोऽस्ति । तस्मिन्सर्वेऽपि दोषाः सन्ति । दोषप्रभावेण तस्य स्वरूपं तिरोहितम् । स विषमो जातः । स स्वाधीनोऽस्ति । स कस्यचिदपि परस्याऽधीनो नास्ति। यदि स स्वात्मानं समीकर्तुमिच्छति तर्हि सुखेन तथा कर्तुं शक्नोति । स स्ववशे
શબ્દાર્થ - હે મૂઢ ! વિષમ (રાગદ્વેષ કરનાર), દોષોનું મંદિર અને પોતાને આધીન એવા પોતાને છોડીને પોતાને અસ્વાધીન એવા બીજાને સમ કરવાનો माय । भाटे ४२॥4 छ ? (२०)
પત્રીયાવૃત્તિનો ભાવાનુવાદ - જીવ મોહથી મોહિત છે. તેથી પોતાની સાધનાને છોડીને તે બીજાને તારવા માટે પ્રયત્ન કરે છે. તેનો સ્વભાવ વિષમ છે. તે ક્યારેક વિષયોમાં આસક્ત થાય છે અને ક્યારેક તેમનાથી વિરક્ત થાય છે. તે ક્યારેક ગુસ્સે થાય છે અને ક્યારેક માફ કરે છે. આમ મોહથી મૂઢ એવો તે વિચિત્ર પ્રકારની ચેષ્ટાઓ કરે છે. વીતરાગસ્તોત્રના સોળમા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞજીએ
युंछ - 'क्षमा सत, क्षमा भुत, क्षमा लोधी, क्षमा क्षमावाणो हुं मोड વગેરે વડે રમતથી જ વાંદરા જેવી ચપળતા કરાવાયો. (૪)” તે દોષોનો ભંડાર છે. તેનામાં બધા દોષો છે. દોષોના પ્રભાવથી તેનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. તે વિષમ બની ગયો છે. તે સ્વાધીન છે. તે બીજા કોઈને પરાધીન નથી. જો તે પોતાને સમ કરવા ઇચ્છે છે તો તે સુખેથી તેમ કરી શકે છે. તે પોતાના વશમાં જ છે. આમ