________________
२७१
योगसारः ३/२१
योगी समो भवति ते प्रतिकूलतायां खेदं न कुर्वन्ति । ते कर्मसिद्धान्तं सम्यग्विदन्ति । 'स्वस्वकर्मानुसारेणेयं जगतो व्यवस्था सम्यक्प्रवर्त्तते । कुत्रचिदप्यन्यायः पक्षपातो वा न भवति ।' इति विचार्य योगिनः कुत्रचिदपि रागद्वेषौ न कुर्वन्ति । योगशतकेऽप्युक्तम् - 'वासी-चंदणकप्पो, समसुह-दुक्खो मुणी समक्खाओ । भव-मोक्खापडिबद्धो, अओ य पाएण सत्थेसु ॥२०॥' (छाया - वासि-चन्दनकल्पः, समसुखदुःखो मुनिः समाख्यातः । भवमोक्षाप्रतिबद्धः, अतश्च प्रायेण शास्त्रेषु ॥२०॥) यदुक्तमुपदेशमालायाम् - 'जो चंदणेण बाहुं आलिंपइ, वासिणा व तच्छेइ । संथुणइ जो अ निंदइ, महरिसिणो तत्थ समभावा ॥९२॥' (छाया - यः चन्दनेन बाहुमालिम्पति, वासिना वा तक्ष्णोति। संस्तौति यश्च निन्दति, महर्षयस्तत्र समभावाः ॥९२॥) ज्ञानसारे शमाष्टकेऽप्युक्तम् - 'शमसूक्तसुधासिक्तं, येषां नक्तन्दिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥६७॥'
योगी सर्वाञ्जीवान्समान् पश्यति । स सर्वान्पुद्गलान्समान्पश्यति । स सर्वान्प्रसङ्गान्समान्पश्यति । स सर्वान्कालान्समान्पश्यति । स सर्वाणि क्षेत्राणि समानि पश्यति । ततः स स्वयमपि तेषु समो भवति । अन्ये जीवा जीवान्विषमान्पश्यन्ति । ते पुद्गलान्विषमान्पનથી. તેઓ અનુકૂળતામાં હર્ષ કરતાં નથી, તેઓ પ્રતિકૂળતામાં ખેદ કરતાં નથી. તેઓ કર્મના સિદ્ધાન્તને બરાબર જાણે છે. “પોતપોતાના કર્મો અનુસાર જગતની આ વ્યવસ્થા બરાબર ચાલે છે. ક્યાંય અન્યાય કે પક્ષપાત થતો નથી. આમ વિચારી યોગીઓ ક્યાંય રાગદ્વેષ કરતાં નથી. યોગશતકમાં કહ્યું છે – “માટે જ શાસ્ત્રોમાં પ્રાયઃ રંધા અને ચંદનને વિષે સમાન, સુખ-દુઃખમાં સમાન, સંસાર અને મોક્ષને વિષે રાગ વિનાનો એવો મુનિ કહેવાયો છે ઉપદેશમાળામાં કહ્યું છે – “જે ચંદનથી બાહુને વિલેપન કરે છે કે રંધાથી તેને છોલે છે, જે સ્તુતિ કરે છે અને નિંદા કરે છે, મહર્ષિઓ તેમને વિષે સમભાવવાળા હોય છે. (૯૨) જ્ઞાનસારમાં શમાષ્ટકમાં પણ કહ્યું છે – “જેમનું મન રાતદિવસ સમતાના અમૃતથી સિંચાયેલું હોય છે, તેઓ ક્યારે પણ રાગરૂપી સર્પના વિષના તરંગોથી બળતાં નથી. (૬૭)
યોગી બધા જીવોને સમાન જુવે છે. તે બધા પુદ્ગલોને સમાન જુવે છે. તે બધા પ્રસંગોને સમાન જુવે છે. તે બધા કાળોને સમાન જુવે છે. તે બધા ક્ષેત્રોને સમાન જુવે છે. તેથી તે પોતે પણ તેમના વિષે સમ થાય છે. બીજા જીવો જીવોને વિષમ