________________
२७२
सूर्यो जनस्य तापाय सोमश्च शीताय खिद्यते
योगसार: ३/२२
1
श्यन्ति । ते प्रसङ्गान्विषमान्पश्यन्ति । ते कालान्विषमान्पश्यन्ति । ते क्षेत्राणि विषमाणि पश्यन्ति । ततस्ते स्वयमपि तेषु विषमा भवन्ति । तेऽनुकूलेषु तेषु रागं कुर्वन्ति प्रतिकूलेषु च तेषु द्वेषं कुर्वन्ति ॥२१॥
अवतरणिका योगिनः समतां वर्णयित्वाऽधुना समताऽऽनन्दप्राप्त्यर्थं प्रभूतः परिश्रमः कर्त्तव्य इत्युपदिशति
-
मूलम् - सूर्यो जनस्य तापाय, 'सोमः शीताय 'खिद्यते ।
तद्योगी "सूर्यसोमाभ:, सहजानन्दतां भजेत् ॥२२॥
-
-
तत्
अन्वयः सर्यो जनस्य तापाय (खिद्यते), सोमः (जनस्य) शीताय खिद्यते, सूर्यसोमाभो योगी सहजानन्दतां भजेत् ॥२२॥
आतपदानाय,
पद्मीया वृत्तिः - सूर्य:- भास्करः, जनस्य लोकस्य, तापाय खिद्यते इति क्रियापदमत्राक्षेपणीयम्, सोमः - चन्द्रः, जनस्येत्यत्राक्षेपणीयम्, शीताय शैत्यदानाय, खिद्यते - परिश्राम्यति, तत् - ततः सूर्यसोमाभः - सूर्यश्च सोमश्चेति सूर्यसोमौ, तयोरिवाभातीति सूर्यसोमाभः, योगी, सहजानन्दताम् – पूर्वोक्तस्वरूपाम्, भजेत् – प्राप्नुयात् ।
-
जनाः शीतेनार्त्ता भवन्ति । ततस्तेभ्यस्तापदानाय सूर्योऽविरतं गगने परिभ्रमति । स જુવે છે. તેઓ પુદ્ગલોને વિષમ જુવે છે. તેઓ પ્રસંગોને વિષમ જુવે છે. તેઓ કાળોને વિષમ જુવે છે. તેઓ ક્ષેત્રોને વિષમ જુવ છે. તેથી તેઓ પોતે પણ તેમને વિષે વિષમ બને છે. તેઓ અનુકૂળ એવા તેમની ઉપર રાગ કરે છે અને પ્રતિકૂળ એવા તેમની ઉપર દ્વેષ કરે છે. (૨૧)
અવતરણિકા - યોગીની સમતાનું વર્ણન કરીને હવે ‘સમતાના આનંદને પામવા ઘણી મહેનત કરવી જોઈએ,' એવો ઉપદેશ આપે છે -
-
શબ્દાર્થ - સૂર્ય લોકોને તાપ આપવા શ્રમ કરે છે, ચન્દ્ર લોકોને ઠંડક આપવા શ્રમ કરે છે, તેથી સૂર્ય અને ચન્દ્ર જેવો યોગી સહજાનંદપણાને પામે છે. (૨૨)
१. सोमश्शीताय -KI २. खिद्यति - H, I, विद्यते
सोमसूर्याभ: - D, सूर्यसोमाभस्सहजा LI
***
LI ३. यद्योगी - AI ४. सोमसूर्याभ्यां - C, H, I,
-