________________
२६६ जनः साम्यावहिः प्लवते
योगसारः ३/२० सन्तुष्टा भवन्ति । योगाभ्याससाधनेन समता साध्येति तत्त्वं तु ते विस्मरन्ति । ततस्ते साम्यसिद्ध्यर्थं न यतन्ते । इत्थं ते साम्यमार्गाच्च्यवन्ते ।
श्रुतज्ञानं श्रामण्यपालनं योगाभ्यासश्च साम्यप्राप्त्युपायाः । साम्यं तूपेयम् । केचन मुनिजना उपेयं विस्मृत्योपायानेव सेवन्ते । इत्थं व्यवहारेण ते आराधनां कुर्वन्तोऽपि निश्चयेनाऽऽराधनामार्गह्रे भवन्ति । साम्याप्त्यर्थं बहिर्मुखता त्याज्याऽन्तर्मुखेन च भवितव्यम् । उक्तञ्चाध्यात्मोपनिषदि - 'तेनाऽऽत्मदर्शनाकाङ्क्षी, ज्ञानेनान्तर्मुखो भवेत् । द्रष्टदूंगात्मता मुक्ति-दृश्यैकात्म्यं भवभ्रमः ॥२/५॥ ॥१९॥
अवतरणिका - लोकानुवृत्तिपरः कथं बहिः प्लवते इति प्रदर्श्य प्रकारान्तरेण लोकानुवृत्तित्यागमुपदिशति - मूलम् - स्वाधीनं स्वं परित्यज्य, विषमं दोषमन्दिरम् ।
अस्वाधीनं परं 'मूढ !, समीकर्तुं किमाग्रहः ? ॥२०॥ अन्वयः - मूढ ! विषमं दोषमन्दिरं स्वाधीनं स्वं परित्यज्याऽस्वाधीनं परं समीकर्तुं અભ્યાસને જ સાધ્ય માને છે. તેથી તેઓ યોગના અભ્યાસથી ખુશ થાય છે. યોગના અભ્યાસરૂપી સાધનથી સમતા સાધવાની છે, એ તત્ત્વને તો તેઓ ભૂલી જાય છે. તેથી તેઓ સમતાની સિદ્ધિ માટે પ્રયત્ન કરતાં નથી. આમ તેઓ સમતાના માર્ગમાંથી ઊતરી જાય છે.
શ્રુતજ્ઞાન, ચારિત્રપાલન અને યોગનો અભ્યાસ - આ સમતા પામવાના ઉપાયો છે. સામ્ય તો તેનાથી સાધવાનું છે. કેટલાક મુનિજનો સાધ્યને ભૂલી જઈને ઉપાયોને જ સેવે છે. આમ વ્યવહારથી તેઓ આરાધના કરતાં હોવા છતાં પણ નિશ્ચયથી આરાધનાના માર્ગથી દૂર છે. સામ્યની પ્રાપ્તિ માટે બહિર્મુખતા ત્યજવી અને અન્તર્મુખ બનવું. અધ્યાત્મોપનિષદ્ધાં કહ્યું છે, તેથી આત્માના દર્શન કરવાની ઇચ્છાવાળાએ જ્ઞાનથી અંતર્મુખ થવું. દ્રષ્ટાનું જ્ઞાનસ્વરૂપ એ મોક્ષ છે અને દશ્ય ५र्थो साथेनी से भेजता मे भवनमा छे. (२/५)' (१८)
અવતરણિકા - લોકોનું અનુવર્તન કરનાર શી રીતે માર્ગથી દૂર થાય છે, એમ બતાવી બીજી રીતે લોકોના અનુવર્તનનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે - ___१. मूढाः - FI