________________
श्रुतं साम्य
योगसार: ३/१९
पद्मया वृत्तिः श्रुतश्रामण्ययोगानाम् - श्रुतम् - ज्ञानम्, श्रामण्यम् - चारित्रम्, योगः-मोक्षसाधकक्रियारूप:, श्रुतञ्च श्रामण्यञ्च योगश्चेति श्रुतश्रामण्ययोगाः, तेषां प्रपञ्चः - विस्तारोऽभ्यासो वा, साम्यहेतवे - साम्यमेव हेतु: - कारणमिति साम्यहेतुः, तस्मै, तथापि – एवं सत्यपि, अयं - प्रत्यक्षतो दृश्यमानः जनः मुनिसमूहः, तत्त्वतः वस्तुत:, तस्मात् - साम्यात्, बहिः – बाह्यपदार्थेषु, प्लवते - धावति ।
२६४
सर्वाणि शास्त्राणि साम्यसिद्ध्यर्थमेव भवन्ति । शास्त्राणि विविधविषयाणि सन्ति । तेषामभ्यासेन तत्त्वातत्त्वस्य ज्ञानं भवति । तत्त्वं तु साम्यम् । साम्यापादकमपि सर्वं तत्त्वम् । अन्यत्सर्वमतत्त्वम् । शास्त्राभ्यासेन साम्यं तत्त्वरूपं ज्ञात्वा तत्प्राप्त्यर्थं प्रयतनीयम् । अन्यस्मै शास्त्रोपदेशोऽपि तदात्मनि समताऽऽधानार्थमेव देयः । परन्तु केचन मुनिजनाः शास्त्राभ्यासेन स्वात्मनः पण्डितत्वेन प्रसिद्धिमिच्छन्ति । ते शास्त्ररचनामपि स्वपाण्डित्यप्रदर्शनार्थं कुर्वन्ति । ते शास्त्रोपदेशमपि जनरञ्जनार्थं कुर्वन्ति । ते शास्त्राभ्यासेन साम्यं तत्त्वरूपं ज्ञात्वाऽपि तदर्थं प्रयत्नं न कुर्वन्ति । ते ज्ञानमात्रेणैव सन्तुष्यन्ति । इत्थं साम्याप्तिं विना तेषां शास्त्रपठनपाठनश्रमो निरर्थको भवति । ते नैश्चयिकसाम्यं विस्मृत्य बाह्यभावेष्वेव रज्यन्ति ।
1
चारित्रमपि साम्यसिद्धये एव पालनीयम् । चारित्रपालनेनाऽऽत्मनि विद्यमानः कर्मचयो
I
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - બધા શાસ્ત્રો સમતાની સિદ્ધિ માટે જ છે. શાસ્ત્રો વિવિધ વિષયોવાળા છે. તેમના અભ્યાસથી તત્ત્વ અને અતત્ત્વનું જ્ઞાન થાય છે. તત્ત્વ તો સમતા છે. સામ્ય લાવનારું પણ બધું તત્ત્વ છે. બીજું બધું અતત્ત્વ છે. શાસ્ત્રોના અભ્યાસથી સમતાને તત્ત્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. બીજાને શાસ્ત્રનો ઉપદેશ પણ તેના આત્મામાં સમતા લાવવા માટે જ આપવો. પણ કેટલાક મુનિજનો શાસ્ત્રના અભ્યાસથી પોતાની પંડિત તરીકે પ્રસિદ્ધિ ઇચ્છે છે. તેઓ શાસ્ત્રોની રચના પણ પોતાની પંડિતાઈ બતાવવા માટે કરે છે. તેઓ શાસ્ત્રનો ઉપદેશ પણ લોકોને ખુશ કરવા કરે છે. તેઓ શાસ્ત્રના અભ્યાસથી સમતાને તત્ત્વરૂપ જાણીને પણ તેની માટે પ્રયત્ન કરતાં નથી. તેઓ માત્ર જ્ઞાનથી જ સંતોષ માને છે. આમ સમતાની પ્રાપ્તિ વિના તેમની શાસ્ત્રો ભણવા-ભણાવવાની મહેનત નકામી જાય છે. તેઓ નિશ્ચયરૂપ સમતાને ભૂલીને બાહ્ય ભાવોમાં જ રચ્યાપચ્યા રહે છે.
ચારિત્ર પણ સમતાની સિદ્ધિ માટે જ પાળવાનું છે. ચારિત્ર પાળવા દ્વારા