________________
मायाशोकविलयोपायः
યોગસાર: રૂ/૮,૧,૨૦,૧૧ भवति तदा साम्यं प्रादुर्भवति ।
जना: स्वप्रयोजनं साधयितुं परान्विप्रतारयन्ति । यदा परेऽप्यात्मतुल्या दृश्यन्ते तदा परान्वञ्चयितुं मनो नोत्सहते । इत्थं मायाया निग्रहो भवति । ततः साम्यमाविर्भवति ।
२४३
यदा प्रियजनोऽन्यत्र गच्छति म्रियते वा तदा मनसि विषादो भवति । यदा प्रियवस्तुनो वियोगो भवति तदाऽपि मनसि विषादो भवति । स शोकः । सर्वेऽपि संयोगा वियोगान्ता: । उक्तञ्च संवेगरङ्गमालायाम् – 'संजोगा सवियोगा ૬૮' (છાયા संयोगाः सवियोगा: ॥६८॥ कश्चिदपि संयोगो न शाश्वतः । इत्थं विचिन्त्य गते मृते वा शोको न कर्त्तव्यः । यदा शोकक्षयो भवति तदा साम्यं प्रकटीभवति । उक्तञ्च योगप्रदीपे - 'गते शोको न यस्यास्ति, न च हर्षः समागते । शत्रुमित्रसमचित्तं, सामायिकमिहोच्यते ॥९२॥'
यदा प्रियजनः कुतश्चिदागच्छति जायते वा तदा हर्षो भवति । यदा प्रियवस्तुनः આર્તધ્યાન થાય. માટે પદાર્થો ઉ૫૨ મૂર્છા ન ક૨વી. જ્યારે મૂર્છાનો ક્ષય થાય છે ત્યારે સમતા પ્રગટે છે.
લોકો પોતાના કાર્યને સિદ્ધ કરવા બીજાને ઠગે છે. જ્યારે બીજા પણ પોતાની સમાન દેખાય છે ત્યારે બીજાને ઠગવા મન તૈયાર થતું નથી. આમ માયાનો નિગ્રહ થાય છે. તેથી સમતા પ્રગટે છે.
જ્યારે પ્રિય વ્યક્તિ બીજે જાય છે કે મરી જાય છે ત્યારે મનમાં ખેદ થાય છે. જ્યારે પ્રિય વસ્તુનો વિયોગ થાય છે ત્યારે પણ મનમાં ખેદ થાય છે. તે શોક છે. ‘સંયોગો બધાય સંયોગોને અંતે વિયોગ આવે છે. સંવેગરંગમાલામાં કહ્યું છે વિયોગથી યુક્ત છે... (૬૮)' કોઈપણ સંયોગ શાશ્વત નથી. આમ વિચારીને ગયેલા કે મરેલાનો શોક ન કરવો. જ્યારે શોકનો ક્ષય થાય છે ત્યારે સમતા પ્રગટે છે. યોગપ્રદીપમાં કહ્યું છે - ‘વસ્તુ જવા પર જેને શોક થતો નથી, વસ્તુ આવવા પર જેને હર્ષ થતો નથી, તે શત્રુ અને મિત્રને વિષે સમાન એવું ચિત્ત અહીં સામાયિક કહેવાય છે. (૯૨)’
-
જ્યારે પ્રિય વ્યક્તિ ક્યાંકથી આવે કે જન્મે ત્યારે હર્ષ થાય છે. જ્યારે પ્રિય
-