________________
२४१
योगसारः ३।८,९,१०,११ कषायनोकषायविलये साम्यमुज्जृम्भते निर्मलतेत्यन्तःशुद्धिः, तां करोतीति अन्तःशुद्धिकरम्, साम्यामृतम् - पूर्वोक्तस्वरूपम्, उज्जृम्भते - प्रादुर्भवति । ___यदा मुनेः कषायनोकषायाणां क्षयो भवति तदा तस्य चित्ते साम्यामृतं प्रकटीभवति । साम्यामृतं चेतो निर्मलीकरोति । कषायनोकषाया येषु विषयेषु भवन्ति तान्दर्शयति-सर्वेषु प्रियवस्तुषु रागो भवति । रागस्तु मानसप्रतिबन्धरूपः । यदा प्रियवस्तुषु रागो न भवति तदा साम्यामृतं प्रादुर्भवति । सर्वेष्वनिष्टवस्तुषु द्वेषो भवति । जनोऽनिष्टवस्तूनां विप्रयोगं काङ्क्षति । यदाऽनिष्टवस्तुषु तिरस्कारो न भवति तदा साम्यामृतं प्रादुर्भवति । सर्वेऽपि पदार्थाः स्वस्वरूपेऽवस्थिताः । स्वरूपतो न कश्चिदपि पदार्थः सुन्दरोऽसुन्दरो वा । जनाः स्वमनोविकल्पानुसारेण पदार्थान्सुन्दरानसुन्दरान्वा कल्पयन्ति । ततस्ते सुन्दरपदार्थेषु रागं कुर्वन्त्यसुन्दरपदार्थेषु च द्वेषं कुर्वन्ति । यदा तत्त्वदृष्ट्या विचार्यते तदा सर्वेऽपि पदार्थाः समानरूपा भासन्ते । ततस्तेषु रागो द्वेषो वा न भवति । इत्थं साम्यमाविर्भवति ।
जना अपराधिनामपराधांश्चिन्तयित्वा तेभ्यः क्रुध्यन्ति । अपराधस्तु जनानां कर्मणामेव । જ્ઞાનસારમાં મીનાષ્ટકમાં કહ્યું છે – “જે જગતના સ્વરૂપને વિચારે છે તે મુનિ उपाय छे.... (१)'
જ્યારે મુનિના કષાયો-નોકષાયોનો ક્ષય થાય છે, ત્યારે તેના મનમાં સમતામૃત પ્રગટે છે. સમતામૃત ચિત્તને નિર્મળ કરે છે. કષાયો-નોકષાયો જે વિષયોમાં થાય છે, એ બતાવે છે – બધી પ્રિય વસ્તુઓમાં રાગ થાય છે. રાગ એટલે મનનો લગાવ. જયારે પ્રિય વસ્તુઓ ઉપર રાગ થતો નથી, ત્યારે સમતામૃત પ્રગટે છે. બધી અનિષ્ટ વસ્તુઓમાં દ્વેષ થાય છે. લોકો અનિષ્ટ વસ્તુઓને દૂર કરવા ઝંખે છે. જયારે અનિષ્ટ વસ્તુઓ ઉપર તિરસ્કાર થતો નથી ત્યારે સમતામૃત પ્રગટે છે. બધા ય પદાર્થો પોતાના સ્વરૂપમાં રહેલા છે. સ્વરૂપથી કોઈ પદાર્થ સારો કે ખરાબ નથી. લોકો પોતાના મનની વિચારણા અનુસાર પદાર્થોને સારા કે ખરાબ માને છે. પછી તેઓ સારા પદાર્થો ઉપર રાગ કરે છે અને ખરાબ પદાર્થો ઉપર દ્વેષ કરે છે. જ્યારે તત્ત્વદૃષ્ટિથી વિચારીએ ત્યારે બધાય પદાર્થો એક સરખા લાગે છે. તેથી તેમની ઉપર રાગ કે દ્વેષ થતાં નથી. આમ સમતા પ્રગટે છે.
લોકો અપરાધીઓના અપરાધોને વિચારીને તેમની ઉપર ગુસ્સો કરે છે. અપરાધ