Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 307
________________ २५८ सर्वत्र साम्यं सेव्यम् योगसारः ३/१६,१७ मग्नो भवति । बाह्यवस्तुषु स न सजति । इदमुन्मनीभवनम् । मुनेः शमरसमग्नतैवोन्मनीभावरूपाऽस्ति । अयमत्र रहस्यार्थः-सहजानन्दताऽऽत्मारामतोन्मनीकरणानि शमरसमग्नतारूपाणि । ततः शमरसे मग्नैर्भवितव्यम् ॥१५॥ अवतरणिका - साम्यसुखस्य माहात्म्यं कथितम् । अधुना यत्र यत्र साम्यं धार्य तत् श्लोकयुग्मेन प्रतिपादयति - मूलम् - साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा ॥१६॥ स्वपता जाग्रता रात्रौ, दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा, साम्यं सेव्यं सुयोगिना ॥१७॥ ॥युग्मम् ॥ अन्वयः - (सुयोगिना) मानसभावेषु साम्यं (सेव्यम्), (सुयोगिना) वचनवीचिषु साम्यं (सेव्यम्), (सुयोगिना) कायिकचेष्टासु साम्यं (सेव्यम्), (सुयोगिना) सर्वत्र सर्वदा साम्यं (सेव्यम्), सुयोगिना स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु कायेन मनसा वाचा साम्यं सेव्यम् ॥१६॥ ॥१७॥ હોય છે. તે સ્વરૂપમાં જ ડૂબેલો હોય છે. તે બાહ્ય વસ્તુઓમાં આસક્ત થતો નથી. આ ઉન્મનીભાવ છે. મુનિ જે શમરસમાં મગ્ન છે તે જ ઉન્મનીભાવરૂપ છે. અહીં રહસ્યાર્થ આ પ્રમાણે છે - સહજઆનંદપણું, આત્મરામપણું અને ઉન્મનીભાવ એ શમરસમાં મગ્નતારૂપ છે. માટે શમરસમાં મગ્ન થવું. (૧૫) અવતરણિકા - સામ્યસુખનું માહાસ્ય કહ્યું. હવે જ્યાં જ્યાં સમતા રાખવાની છે તે બે શ્લોકમાં બતાવે છે – શબ્દાર્થ - અપ્રમત્ત યોગીએ મનના ભાવોમાં સમતા રાખવી, વચનના તરંગોમાં સમતા રાખવી, કાયાની ચેષ્ટાઓમાં સમતા રાખવી, બધા ક્ષેત્રોમાં અને બધા आगोमा समता २५वी, सूतi-di-रात्रे-हिवसे पधा योभा याथी, भनथा भने वीथी. समता २५वी. (१६,१७) १. वचनवाचिषु - ।। २. कायिषु चेष्टासु - AI ३. मनसो - H, ।। ४. सयोगिना - GI

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350