________________
२५६
आत्मनाऽभ्यन्तरवैरिषु जितेषु सौख्यागमः योगसारः ३/१५ नुसारेण स चेष्टते । कारागृहे क्षिप्तो नृपो यथाऽतिशयेन व्यथितो भवति तथाऽऽन्तरशत्रुभिः संसारचारके क्षिप्तो जीवोऽपि दुःखीभवति । यद्यान्तरयुद्धे आत्मा स्ववीर्यं स्फोरयति तर्हि तस्य विजयो भवत्यान्तरशत्रूणाञ्च पराभवो भवति । तत आत्मा स्वगुणसम्पत्तिं पुनः प्राप्नोति । तस्य दोषाणां हासो भवति । तस्य कर्मणां विश्लेषो भवति । तत: सद्गतिपरम्परयाऽचिरात्स सिद्धि प्राप्नोति । तत्र स शाश्वतं सुखमनुभवति । यावन्न सिद्धिः प्राप्यते तावत्सद्गतावपि स सुखमेव प्राप्नोति । एवमान्तरशत्रुविजेताऽऽत्मा महासुखी भवति ॥१४॥
अवतरणिका - आन्तरशत्रुविजेता साम्यसुखं प्राप्नोतीति कथितम् । तत् साम्यसौख्यमेव वर्णयति - मूलम् - सहजानन्दता सेयं, सैवात्मारामता मता ।
उन्मनीकरणं तद्यन्, मुनेः शमरसे लयः ॥१५॥ अन्वयः - यद् मुनेः शमरसे लयः सेयं सहजानन्दता, सैवाऽऽत्मारामता मता, तद् उन्मनीकरणम् ॥१५॥ સંકેતને અનુસારે તેણે ચેષ્ટા કરવી પડે છે. કેદખાનામાં નંખાયેલો રાજા જેમ ખૂબ દુઃખી થાય છે, તેમ અંદરના દુશ્મનો વડે સંસારના કેદખાનામાં નંખાયેલો જીવ પણ દુઃખી થાય છે. જો અંદરના યુદ્ધમાં આત્મા પોતાનું વીર્ય ફોરવે છે તો તેનો વિજય થાય છે અને અંદરના દુશ્મનોની હાર થાય છે. પછી આત્માને પોતાના ગુણોની સંપત્તિ પાછી મળે છે. તેના દોષો ઘટે છે. તેના કર્મો દૂર થાય છે. પછી સદ્ગતિની પરંપરા વડે તે ટૂંક સમયમાં મોક્ષ પામે છે અને ત્યાં શાશ્વત સુખને અનુભવે છે.
જ્યાં સુધી મોક્ષ મળતો નથી ત્યાં સુધી સગતિમાં પણ તેને સુખ જ મળે છે. આમ અંદરના દુશ્મનોને જીતનાર આત્મા મહાસુખી બને છે. (૧૪)
અવતરણિકા - અંદરના દુશ્મનોને જીતનારો સમતાસુખને પામે છે એમ કહ્યું. તે સમતાસુખનું જ વર્ણન કરે છે –
શબ્દાર્થ - મુનિ જે શમરસમાં લય પામે છે, તે જ સહજ આનંદપણું છે, તે જ मात्मरमता छ, ते हसीनता छ. (१५) १. यद्यन् - G। २. समरसे - C, D, H, II