Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 302
________________ योगसार: ३/१३ अभ्यन्तरवैरिण उत्तिष्ठमाना एव रक्षणीयाः २५३ चिरान्निवसमानो जनो दुःखेन निष्काश्यते । अत आन्तरशत्रूणां नाशो दुःखेन भवति । तत उपयोगरूपेणोत्पद्यमाना एव ते समूलमुच्छेद्याः । यदाऽऽन्तरशत्रूणामुद्गम आत्मनि भवति तदा तेषां बलं मन्दं भवति । शनैः शनैस्तेषां बलं वर्धते । वृद्धबलाश्च ते दुरुच्छेद्या भवन्ति । अतस्तेषामुद्गमसमये एव ते निहन्तव्या: । तदा ते सुविजेयाः सूच्छेद्याश्च भवन्ति । एषां दोषाणां प्रारम्भः कदा भवति तन्न ज्ञायते । ततः सदा सावधानैर्भवितव्यम् । तथा प्रयतनीयं यथैतेषां दोषाणामुद्गम एव न भवेत् । कदाचिदुद्गच्छन्तोऽपि ते सोपयोगं ज्ञातव्याः । तेषां हननार्थं प्रबलः पुरुषार्थः कर्त्तव्यः । ततस्ते तदैव निवारयितव्याः । इदमत्र हृदयम् - दोषाणां प्रारम्भसमये एव ते निवारणीयाः, पश्चात्तु ते प्रबला મન્તિ "ફ્રૂ॥ 1 अवतरणिका - त्रयोदशे वृत्ते आन्तरशत्रुहिंसनोपदेशो दत्तः । तत्र आन्तरशत्रुभिः सह युद्धे आत्मनो जये पराजये वा यद्भवति तद्दर्शयति - મુશ્કેલીથી બહાર કઢાય છે. માટે અંદરના દુશ્મનોનો નાશ મુશ્કેલીથી થાય છે. તેથી ઉપયોગરૂપે ઉત્પન્ન થતાં જ તેમનો મૂળમાંથી નાશ કરવો. જ્યારે આત્મામાં અંદરના દુશ્મનો પેદા થાય છે, ત્યારે તેમનું બળ ઓછું હોય છે. ધીમે ધીમે તેમનું બળ વધે છે. બળ વધ્યા પછી તેમનો નાશ મુશ્કેલીથી થાય છે. માટે તેઓ પેદા થાય ત્યારે જ તેમને હણવા. ત્યારે તેઓ સહેલાઈથી જીતી શકાય છે અને તેમનો નાશ સહેલાઈથી થઈ શકે છે. આ દોષોની શરૂઆત ક્યારે થાય છે, તેની ખબર પડતી નથી. માટે હંમેશા સાવધાન રહેવું. તે રીતે પ્રયત્ન કરવો કે જેથી આ દોષો પેદા જ ન થાય. કદાચ પેદા થાય તો પણ ધ્યાન દઈને તેમને ઓળખવા. તેમને હણવા પ્રબળ પુરુષાર્થ કરવો. તેથી તેમને ત્યારે જ નિવારવા. અહીં કહેવાનો ભાવ આવો છે – દોષોની શરૂઆતમાં જ તેમને નિવારવા. પછી તો તેઓ બળવાન બની જાય છે. (૧૩) અવતરણિકા - તેરમા શ્લોકમાં અંદરના દુશ્મનોને નિવારવાનો ઉપદેશ આપ્યો. ત્યાં અંદરના દુશ્મનોની સાથેના યુદ્ધમાં આત્માની જીત થાય કે હાર થાય ત્યારે જે થાય છે તે બતાવે છે -

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350