________________
२५१
योगसारः ३/१३ रागादिभ्योऽन्यतरेणाऽपि विवेको नश्यति विभावमेव स्वभावं मन्यते । तस्य गुणा अपगच्छन्ति । तस्मिन् दोषा आगच्छन्ति । ततः स स्वरूपाच्च्यवते । अतो विवेक एव वरजीवितम् । रागादिभिः कलङ्कितस्य जीवस्य विवेको नश्यति । द्रव्यजीवितनाशेन सकृन्मृत्युर्भवति । विवेकनाशेनाऽनेकशो मरणानि भवन्ति । रागादिभ्योऽन्यतरेणापि विवेको नश्यति । रागादिभिः सर्वैर्दुष्टस्य संसारिजीवस्य तु किं वाच्यम् ?
अयमत्र तात्पर्यार्थः-कृष्णसर्पाज्जना बिभ्यति । ते तं हन्तुमुद्यता भवन्ति । एवं साधकेन रागादिभिर्भेतव्यम् । तेन तद्धननायोद्यतेन भाव्यम् ॥१२॥
अवतरणिका - रागादयो विवेकं नाशयन्ति । अत उत्पद्यमाना एव ते निवारणीया इत्युपदेशं ददाति - मूलम् - 'दुर्विजेया दुरुच्छेद्या, 'एतेऽभ्यन्तरवैरिणः ।
उत्तिष्ठमाना एवातो, रक्षणीयाः प्रयत्नतः ॥१३॥
આચરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. વિવેક વિનાનો મનુષ્ય પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તે વિભાવને જ સ્વભાવ માને છે. તેના ગુણો ચાલ્યા જાય છે. તેનામાં દોષો આવે છે. તેથી તે પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. માટે વિવેક એ જ શ્રેષ્ઠ જીવન છે. રાગ વગેરેથી કલંકિત જીવનો વિવેક નાશ પામે છે. દ્રવ્યજીવનના નાશથી એકવાર મરણ થાય છે. વિવેકનો નાશ થવાથી અનેકવાર મરણો થાય છે. રાગ વગેરેમાંથી કોઈ એકથી પણ વિવેક નાશ પામે છે. રાગ વગેરે બધાથી દુષ્ટ એવા સંસારી જીવ માટે તો શું કહેવું?
અહીં કહેવાનું તાત્પર્ય આવું છે – કાળા સર્પથી લોકો ડરે છે. તેઓ તેને હણવા તૈયાર થઈ જાય છે. એ રીતે સાધકે રાગ વગેરે દોષોથી ડરવું જોઈએ. તેણે તેમને
4। माटे तैयार थोऽमे. (१२)
અવતરણિકા - રાગ વગેરે દોષો વિવેકનો નાશ કરે છે. માટે “ઉત્પન્ન થતાં જ तेभने निवारवा' - मेवो ७५१२ मापे छ -
१. दुर्विज्ञेया - C, H, ॥ २. एते ह्यान्तरवर्तिनः - C, H, I॥ एधन्तेऽभ्यन्तरद्विषः - D। ३. एवैते - C, HI ४. हिंसनीयाः - MI