________________
योगसारः ३/५,६ विषया मृगतृष्णिकासन्निभाः
२३५ लभन्ते, परन्त्वधिकं तृषिता भवन्ति । ततो जलं विना तृषयाऽतीव पीडिताः सन्तस्ते नियन्ते ।
शब्दादय इन्द्रियविषया मृगतृष्णकातुल्या भवन्ति । शब्दादिषु सुखं मत्वा जीवास्तान्सेवन्ते । परन्तु तत्र ते सुखं न विन्दन्ति । पुनविषयास्तान्लोभयन्ति । पुनस्ते तान्सेवन्ते । परन्तु ते सुखं नैव प्राप्नुवन्ति, प्रत्युत तेऽधिकं दुःखपीडिता भवन्ति । ततस्तेऽधिकं सुखाभिलाषिणो भूत्वा पुनर्विषयान्सेवन्ते । एवंक्रमेण पुनः पुनर्विषयसेवनेऽपि ते सुखतृप्ता न भवन्ति, परन्त्वधिकाधिकं सुखतृषिता भवन्ति । ततोऽधिकाधिकान्पापान्कृत्वा ते दुर्गतौ प्रयान्ति । तत्र च तेऽनेकशो जन्ममरणानि प्राप्नुवन्ति । मृगतृष्णिका मृगान्सकृन्मारयति । विषयाऽऽसेवनेन जीवानामनेकमरणानि भवन्ति । मृगतृष्णिका केवलं जलवदाभासते, न तु जलं ददाति । एवं विषया अपि केवलं सुखरूपा आभासन्ते, न तु सुखं ददति । विषया विषादपि भयङ्कराः । उक्तञ्च - 'विषस्य विषयाणां च, दूरमत्यन्तमन्तरम् । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥' तथाऽन्यत्राप्युक्तम् - 'वरं विसं खइयं न विसयसुहं, इक्कसि विसिण मरंति । विसयामिस पुण घारिया, णर णरएहिं મળતું, પણ તેઓ વધુ તરસ્યા થાય છે. તેથી પાણી વિના તરસથી બહુ પીડાયેલા તેઓ મરણ પામે છે.
શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયો ઝાંઝવાના નીર જેવા છે. શબ્દ વગેરેમાં સુખ માનીને જીવો તેમને સેવે છે. પણ તેમાં તેમને સુખ મળતું નથી. ફરી વિષયો તેમને લોભાવે છે, ફરી તેઓ તેમને સેવે છે. પણ તેમને સુખ નથી જ મળતું, પણ તેઓ દુઃખથી વધુ પીડાય છે. તેથી તેઓ સુખની વધુ અભિલાષાવાળા થઈને ફરી વિષયોને સેવે છે. આ રીતે વારંવાર વિષયોને સેવવા છતાં પણ તેઓ સુખથી તૃપ્ત થતાં નથી, પણ સુખ માટે વધુ ને વધુ તરસ્યા થાય છે. તેથી વધુ ને વધુ પાપ કરીને તેઓ દુર્ગતિમાં જાય છે અને ત્યાં અનેકવાર જન્મ-મરણ પામે છે. ઝાંઝવાના નીર હરણોને એકવાર મારે છે. વિષયોને સેવવાથી જીવોના અનેક મરણો થાય છે. ઝાંઝવાના નીર માત્ર જળ જેવા દેખાય છે, પાણી આપતાં નથી, એમ વિષયો પણ માત્ર સુખરૂપ દેખાય છે, સુખ આપતાં નથી. વિષયો વિષ કરતા પણ ભયંકર છે. કહ્યું છે કે – “વિષ અને વિષયોમાં ઘણું અંતર છે. વિષ ખાવાથી હણે છે, વિષયો સ્મરણ કરવાથી પણ હણે છે.” બીજે પણ કહ્યું છે – “ઝેર ખાવું સારું, પણ વિષયસુખ સારું