________________
२३६
कषायविषयाः सर्वं जनं दुःखयन्ति
योगसार: ३/७
पडंति ॥' (छाया - वरं विषं जग्धं न विषयसुखं, सकृत् विषेण म्रियते । विषयामिषग्रस्ताः पुनः, नरा नरकेषु पतन्ति ॥ )
कषाया विषयाश्च दुःखरूपाः सन्ति, परन्तु ते सुखरूपा आभासन्ते । ततो जीवा मोहिता भवन्ति । ते तान्वास्तविकसुखरूपान्मन्यन्ते । ततस्तत्प्राप्त्यर्थं ते भृशं प्रयतन्ते । परन्तु यथा यथा ते प्रयत्नान्कुर्वन्ति तथा तथा बाढं दुःखिता भवन्ति ।
इदमेव संसारस्य वैचित्र्यम् - संसारे सुखलेशमपि नास्ति । तथापि तत्प्रेप्सया प्राणिनो विविधं चेष्टन्ते । परन्तु तेऽधिकं दुःखिता भवन्ति ॥५॥ ||६||
अवतरणिका - तृतीयश्लोके सर्वसङ्गत्यागः सुखमिति द्वितीयं तत्त्वं प्रतिपादितम् । अत: सर्वसङ्गत्यागजं साम्यसुखं वर्णयति
मूलम् - नोपेन्द्रस्य न चेन्द्रस्य, तत्सुखं नैव चक्रिणः । 'साम्यामृतविनिर्मग्नो, योगी प्राप्नोति 'यत्सुखम् ॥७॥
अन्वयः - साम्यामृतविनिर्मग्नो योगी यत्सुखं प्राप्नोति तत्सुखं नोपेन्द्रस्य न चेन्द्रस्य न चैव चक्रिणः (अस्ति) ॥७॥
નથી. વિષથી એકવાર મરે છે, વિષયરૂપી માંસથી મૂચ્છિત મનુષ્યો નરકમાં પડે છે.’
કષાયો અને વિષયો દુઃખરૂપ છે, પણ તે સુખ જેવા લાગે છે. તેથી જીવો મોહ પામે છે. તેઓ તેમને સાચા સુખરૂપ માને છે. તેથી તેમને મેળવવા તેઓ બહુ મહેનત કરે છે. પણ જેમ જેમ તેઓ પ્રયત્નો કરે છે, તેમ તેમ તેઓ બહુ દુઃખી થાય છે.
આ જ સંસારની વિષમતા છે, સંસારમાં જરાય સુખ નથી. છતાં પણ તેને મેળવવાની ઇચ્છાથી જીવો વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. પણ તેઓ વધુ દુ:ખી थाय छे. ( प, ६)
અવતરણિકા - ત્રીજા શ્લોકમાં ‘સર્વ સંગનો ત્યાગ સુખરૂપ છે’ એવું બીજું તત્ત્વ બતાવ્યું. તેથી સર્વસંગત્યાગથી થતાં સમતાના સુખનું વર્ણન કરે છે -
શબ્દાર્થ - સમતારૂપી અમૃતમાં ડૂબેલો યોગી જે સુખ પામે છે, તે સુખ વાસુદેવની પાસે નથી, ઇન્દ્રની પાસે નથી અને ચક્રવર્તીની પાસે નથી. (૭)
१. साम्यामृते विनिर्मग्नो AI २. तत्सुखम् - FI