________________
कषायविषया दुःखरूपा इति जनः स्फुटं वेत्ति
योगसार: ३/२
कषायविषयाणां दुःखरूपत्वे ज्ञाते सत्यपि, कस्मात् किमर्थम्, तन्मुखः कषायविषयाऽऽसेवनाभिमुखः, धावति - प्रवर्त्तते इति एतत्, नशब्दो निषेधे, बुध्यते - ज्ञायते ।
२२६
-
I
7
कषाया मोहनीयकर्मोदयजन्याः । ततस्ते दुःखरूपाः । कषायकरणकाले तत्पश्चाच्च जीवा दुःखमनुभवन्ति । उक्तञ्च तत्त्वामृते – 'कषायविषयार्त्तानां, देहिनां नास्ति निर्वृतिः । तेषां च विरमे सौख्यं जायते परमाद्भुतम् ॥२९॥' इत्थमनेकशोऽनुभवनेन ते स्पष्टं जानन्ति कषाया दुःखरूपा एवेति । विषयासेवनं दुःखहेतुकं दुःखफलकञ्चेति पूर्वश्लोके उक्तम् । विषयासेवनं पामाकण्डूयनतुल्यम् । पामाकण्डूयनं सुखरूपं मन्यते तद्रोगिभिः । परन्तु वस्तुतस्तद्दुःखरूपमेव । मोहोदयः पामातुल्यः । विषयासेवनं तत्कण्डूयनतुल्यम् । तत्सुखरूपं भासते, परन्तु वस्तुतस्तद्दुःखरूपमेव । उक्तञ्चोपदेशमालायाम् - ‘जह कच्छुल्लो कच्छु, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा म्रणुस्सा, तह कामदुहं सुहं बिंति ॥२१२ ॥ ' ( छाया - यथा कच्छूमान् कच्छू, कण्डूयमानो दुःखं जानाति सौख्यम् । मोहातुरा मनुष्याः, तथा कामदुःखं सुखं ब्रुवन्ति ॥ २१२ ॥ ) इदमपि जीवैरनेकशोऽ ऽनुभूतम् । ततस्ते सुष्ठु विदन्ति-विषया अपि दुःखरूपा एवेति । कषायविषया दुःखरूपा इति ज्ञाते सत्यपि जीवाः कषायान्कुर्वन्ति विषयाँश्च सेवन्ते । ते तीव्ररसेन પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - કષાયો મોહનીયકર્મના ઉદયથી થાય છે. તેથી તેઓ દુઃખરૂપ છે. કષાય કરતી વખતે અને તેના પછી જીવો દુઃખને અનુભવે છે. તત્ત્વામૃતમાં કહ્યું છે - ‘કષાયો અને વિષયોથી પીડિત થયેલા જીવોને શાંતિ નથી. તેમનો નાશ થવા પર અદ્ભુત અને શ્રેષ્ઠ સુખ થાય છે. (૨૯)’ આમ અનેકવાર અનુભવથી તેઓ સ્પષ્ટ રીતે જાણે છે કે કષાયો દુઃખરૂપ જ છે. વિષયોને ભોગવવા એ દુ:ખહેતુક અને દુઃખફલક છે, એમ પૂર્વેના શ્લોકમાં કહ્યું. વિષયોને ભોગવવા એ ખરજવાને ખંજવાળવા જેવું છે. ખરજવાને ખંજવાળવાથી સુખ લાગે છે, પણ હકીકતમાં તે દુઃખરૂપ જ છે. મોહનો ઉદય એ ખરજવા જેવો છે. વિષયોને ભોગવવા એ ખરજવાને ખંજવાળવા જેવું છે. તે સુખરૂપ લાગે છે, પણ હકીકતમાં તે દુઃખરૂપ જ છે. ઉપદેશમાળામાં કહ્યું છે - ‘જેમ ખરજવાનો દર્દી ખંજવાળને ખંજવાળતાં થતાં દુ:ખને સુખ માને છે તેમ મોહથી આતુર મનુષ્યો કામદુઃખને સુખ કહે છે. (૨૧૨)' એને પણ જીવોએ અનેકવાર અનુભવ્યું છે. તેથી તેઓ સારી રીતે જાણે છે કે વિષયો પણ દુઃખરૂપ જ છે. કષાયો અને વિષયો દુઃખરૂપ છે, એમ જાણે છતે