________________
रागद्वेषमयेष्वान्तरवैरिषु हतेषु साम्यं सुनिश्चलं भवति
योगसारः १/१३ सतीत्यत्राऽध्याहार्यम्, आत्मा संसारिजीवः, एवशब्द आत्मव्यतिरिक्तस्य परमात्मत्वप्राप्तिं व्यवच्छिनत्ति, परमात्मतां - भगवत्स्वरूपम्, यायात् प्राप्नुयात् ।
पूर्वोक्ताः सर्वेऽपि कषायनोकषाया रागद्वेषविकारभूताः, तेषां यथायथं रागद्वेषयोरन्तर्भावात्। उक्तञ्च प्रशमरतौ - 'मायालोभकषाय-श्चेत्येतद्रागसञ्जितं द्वन्द्वम् । क्रोधो मानश्च पुनद्वेष इति समासनिर्दिष्टः ॥ ३२॥ वैरिणो द्विविधाः - आन्तरा बाह्याश्च । आन्तरवैरिण आत्मनो दोषाः । ते आत्मनो गुणसम्पदं चोरयन्ति । तत आत्मा गुणैर्दरिद्रो भवति । तत आन्तरवैरिण एव परमार्थतो वैरिणः । बाह्यवैरिणः प्राणाद्यपहारिणः संसारवर्त्तिनो जीवाः । ते बाह्यप्राणादिकमपहरन्ति । ते आत्मसम्पदमपहर्तुं न प्रभवन्ति । ततस्ते परमार्थत आत्मनो न काञ्चिदपि हानिं कर्त्तुं प्रभवन्ति । ततो वस्तुतस्ते न वैरिणः । कषायनोकषाया अपि आन्तरवैरिण एव । शत्रौ निहते सति सर्वत्र सुस्थता भवति । एवमान्तरवैरिषु हतेष्वात्मनि साम्यमतिशयेन निश्चलीभवति । व्याध्यपगमेन स्वास्थ्यमवाप्यते । एवं रागद्वेषापगमेन साम्यरूपं परमस्वास्थ्यं प्राप्यते । आन्तरवैरिणां सर्वथा क्षये साम्यं सुनिश्चलीभवति । तत् कदापि नाऽपगच्छति । तदानीं स जीवो वीतरागो भवति । થયે છતે આત્મા જ પરમાત્મા બની જાય છે.
४८
-
-
પૂર્વે કહેલાં બધા ય કષાયો અને નોકષાયો રાગ-દ્વેષના વિકારરૂપ છે, કેમકે તેમનો યથાયોગ્ય રીતે રાગદ્વેષમાં અંતર્ભાવ થઈ જાય છે. પ્રશમરતિમાં કહ્યું છે ‘માયા અને લોભ એ બે કષાયનું નામ રાગ છે. ક્રોધ અને માનને સંક્ષેપથી દ્વેષ કહેવાય છે. (૩૨)' દુશ્મનો બે પ્રકારના છે - અંદરના અને બહારના. અંદરના દુશ્મનો આત્માના દોષો છે. તેઓ આત્માની ગુણસંપત્તિને લૂંટી લે છે. તેથી આત્મા ગુણોથી દરિદ્ર બની જાય છે. માટે અંદરના દુશ્મનો જ હકીકતમાં દુશ્મન છે. બહારના દુશ્મનો એટલે પ્રાણ વગેરેને હરનારા સંસારના જીવો. તેઓ બાહ્ય પ્રાણ વગેરેને લૂંટે છે. તેઓ આત્માની સંપત્તિને લૂંટી શકતા નથી. તેથી વાસ્તવમાં તેઓ આત્માનું કંઈ પણ નુકસાન કરી શકતા નથી. તેથી હકીકતમાં તેઓ દુશ્મન નથી. કષાયોનોકષાયો પણ અંદરના દુશ્મનો જ છે. દુશ્મન હણાયે છતે બધે શાંતિ થાય છે. એમ અંદરના દુશ્મનો હણાયે છતે આત્મામાં સમતા ખૂબ દૃઢ થાય છે. રોગ દૂર થવાથી સ્વસ્થતા મળે છે. એમ રાગદ્વેષ દૂર થવાથી સમતારૂપી પરમસ્વસ્થતા મળે છે. અંદરના દુશ્મનોનો સંપૂર્ણ રીતે ક્ષય થયે છતે સમતા ખૂબ દૃઢ બને છે. તે ક્યારેય