________________
परमात्मनोऽभिन्नत्वे कारणम्
योगसार: १/१७
षष्ठोपकरणवर्त्तिशुद्धजलतुल्यः परमात्मा । संसारिदशायां जीवात्मानः परस्परं परमात्मनश्च भिन्नस्वरूपा भवन्ति । साधनया यदा जीवानां सर्वकर्मणां क्षयो भवति देहमुक्ताश्च ते भवन्ति तदा ते परस्परं परमात्मनश्चाऽभिन्नस्वरूपा भवन्ति । इदमत्राऽवधेयम् - यद्यपि परमात्मानः स्वरूपेणाऽभिन्नास्तथापि व्यक्तित्वेन तु भिन्ना एव, न त्वेकस्मिन्परमात्मन्यन्ये सर्वेऽप्यन्तर्भूताः । अनन्तरभाविवृत्ते इदं स्फुटीभविष्यति ॥१६॥
५६
अवतरणिका – आत्मनां भिन्नत्वेऽपि परमात्माऽभिन्न इति दर्शितम् । तत्र कारणं दर्शयति -
,
मूलम् - 'सङ्ख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः । अनन्तदर्शनज्ञान- वीर्यानन्दगुणात्मकः ॥१७॥
अन्वयः -सङ्ख्ययाऽनेकरूपोऽपि अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः स गुणतस्त्वेक एव ॥१७॥
पद्मीया वृत्तिः - सङ्ख्यया गणनया, अनेकरूपः
अनेकानि प्रभूतानि
છે. છઠ્ઠા વાસણના શુદ્ધ પાણી જેવા પરમાત્મા છે. સંસારી અવસ્થામાં જીવાત્માઓ એકબીજાથી અને પરમાત્માથી જુદા સ્વરૂપવાળા હોય છે. સાધનાથી જ્યારે જીવોના બધા કર્મોનો ક્ષય થાય છે અને તેઓ શરીરથી મુક્ત થાય છે ત્યારે તેઓ એકબીજાની અને ૫રમાત્માની સમાનસ્વરૂપવાળા થાય છે. અહીં એટલું ધ્યાન રાખવું – જો કે પરમાત્માઓ સ્વરૂપથી અભિન્ન છે, છતાં વ્યક્તિરૂપે તો તેઓ ભિન્ન જ છે, એક જ પરમાત્મામાં બીજા બધા પરમાત્માઓનો અંતર્ભાવ થતો નથી. હવે પછીના શ્લોકમાં खा जाजत स्पष्ट थशे. (१६)
અવતરણિકા - આત્માઓ ભિન્ન હોવા છતાં ૫રમાત્મા અભિન્ન છે એમ બતાવ્યું. તેનું કારણ બતાવે છે –
શબ્દાર્થ - સંખ્યાથી અનેકરૂપવાળો હોવા છતા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદ ગુણો સ્વરૂપ તે (પરમાત્મા) ગુણથી તો એક જ छे. (१७)
१. सङ्ख्येयो - JI