________________
जिनाज्ञापालनमेव चारित्रम्
योगसारः १/२७
८८
निक्षेपो न भवति । मार्गे ज्ञाते शीघ्रं पादनिक्षेपो भवति । ततोऽचिरेणेष्टस्थानं प्राप्यते । एवं यावन्मोक्षमार्गो न ज्ञायते तावदात्मा संसारे भ्रमति । मोक्षमार्गे ज्ञाते शीघ्रं तदाराधनया मोक्षः साध्यते । परमात्माऽऽज्ञा मोक्षमार्गरूपा । ततस्तस्या आराधनयाऽचिरेण मोक्षोऽवाप्यते। परमात्माऽऽज्ञा व्यतिरिक्तमन्यत्किञ्चिदपि तत्त्वं मोक्षमार्गरूपं नास्ति । जिनाज्ञां मोक्षमार्गरूपां ज्ञात्वा तत्र न केवलं चलितव्यं, किन्तु धावनीयम् । अयमत्र सारः जिनाज्ञायाः प्रकृष्टाऽऽराधना कर्त्तव्या ।
परमात्माऽऽज्ञापालनमेव चारित्रम् । स्वमतिकल्पनाऽनुसारिणी प्रकृष्टाऽप्याराधना न चारित्ररूपा, परन्तु परमात्माज्ञाऽनुष्ठानमेव चारित्रम् । चारित्रं कर्मचयं रिक्तीकरोति । उक्तञ्च निशीथ भाष्यस्य ४६ तम गाथायाश्चर्णी - 'अण्णाणोवचियस्स कम्मचयस्स रित्तीकरणं चारित्तं ।' (छाया - अज्ञानोपचितस्य कर्म्मचयस्य रिक्तीकरणं चारित्रम् ।) तत्तु जिनाज्ञापालनरूपमवसेयम् । परमार्थतो जिनाज्ञापालनपरिणामश्चारित्रम् । जिनाज्ञापालनव्यतिरिक्तमनुष्ठानं तु बाह्यदृशा चारित्ररूपं भासमानमपि वस्तुतो न चारित्ररूपं, कर्मचयपुष्टीकरणात् । बाह्यदृशा दृश्यमाना विराधनाऽपि यदि जिनाज्ञापूर्विका स्यात्तर्हि साऽपि चारित्रम् । શોધવો જોઈએ. જ્યાં સુધી રસ્તો મળતો નથી ત્યાં સુધી પગલુ મંડાતું નથી. માર્ગ મળે એટલે તરત પગલા મંડાય છે. પછી ટુંક સમયમાં ઇષ્ટ સ્થાને પહોંચાય છે. એમ જ્યાં સુધી મોક્ષમાર્ગ નથી જણાતો ત્યાં સુધી આત્મા સંસારમાં ભમે છે. મોક્ષમાર્ગનું જ્ઞાન થયે છતે તરત જ તેની આરાધનાથી મોક્ષ સધાય છે. પરમાત્માની આજ્ઞા એ મોક્ષમાર્ગ છે. તેથી તેની આરાધનાથી ટુંક સમયમાં મોક્ષ મળે છે. પરમાત્માની આજ્ઞા મોક્ષમાર્ગરૂપ છે એવું જાણ્યા પછી તેની ઉપર માત્ર ચાલવું નહીં પણ દોડવું, એટલે કે જિનાજ્ઞાની પ્રકૃષ્ટ આરાધના કરવી.
પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ ચારિત્ર છે. પોતાની બુદ્ધિની વિચારણાને અનુસરનારી પ્રકૃષ્ટ પણ આરાધના ચારિત્રરૂપ નથી, પરન્તુ પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ ચારિત્ર છે. ચારિત્ર કર્મોના સમૂહને ખાલી કરે છે. નિશીથભાષ્યની ૪૬મી ગાથાની ચૂર્ણિમાં કહ્યું છે - ‘અજ્ઞાનથી ભેગા કરેલ કર્મસમૂહને ખાલી કરવો તે ચારિત્ર છે.' તે ચારિત્ર ભગવાનની આજ્ઞાના પાલનરૂપ સમજવું. હકીકતમાં જિનાજ્ઞાને પાળવાનો પરિણામ એ ચારિત્ર છે. જિનાજ્ઞાપાલન સિવાયનું અનુષ્ઠાન બાહ્યદૃષ્ટિથી ચારિત્રરૂપ દેખાતું હોવા છતાં હકીકતમાં તે ચારિત્રરૂપ નથી, કેમકે