________________
विरतिधरः कर्मनिर्मथनं प्रति प्रक्षरितः सिंहः
योगसारः १ / ३३
१०६
स प्रकृष्टां साधनां करोति । यथा सिंहः स्ववैरिनाशने उद्यतो भवति तथा सोऽपि चारित्रं प्राप्य कर्मवैरिणं हन्तुं प्रकृष्टं पुरुषार्थं करोति । अत्र सिंहोपमयेदं सूचितं - यथा सिंह: स्ववैरिनाशने कदाचिदपि निष्फलो न भवति तथाऽयमपि चारित्रं स्वीकृत्य कर्म सर्वथा नाशयति एव, न तु कदाचिदपि कर्मनाशने निष्फलो भवति ।
इत्थं जिनभक्त्या परम्परया सर्वकर्मविनाशोऽपि भवति । ततो भावस्तवाऽसमर्थेन गृहस्थेन द्रव्यस्तवोऽवश्यं कर्त्तव्यः ॥ ३२ ॥
अवतरणिका - द्रव्यस्तवकारी विरतिं प्राप्य कर्म निर्मथ्नातीति दर्शितम् । अधुना द्रव्यस्तवकारी श्रावकोऽपि कर्म निर्मथ्य शिवं प्राप्नोतीति दर्शयति -
मूलम् - श्रावको बहुकर्माऽपि, पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म, शिवमाप्नोति सत्वरम् ॥३३॥
अन्वयः - बहुकर्माऽपि श्रावकः पूजाद्यैः शुभभावतोऽखिलं कर्म दलयित्वा सत्वरं शिवमाप्नोति ॥३३॥
યોગ્ય છે. ચારિત્ર મળ્યા પછી પણ તે પ્રકૃષ્ટ સાધના કરે છે. જેમ સિંહ પોતાના દુશ્મનોનો નાશ કરવા માટે તૈયાર હોય છે, તેમ તે પણ ચારિત્ર પામીને પોતાના કર્મરૂપી વૈરીને હણવા માટે પ્રકૃષ્ટ પુરુષાર્થ કરે છે. અહીં સિંહની ઉપમાથી એ સૂચવ્યું કે જેમ સિંહ પોતાના દુશ્મનોનો નાશ કરવામાં ક્યારેય પણ નિષ્ફળ થતો નથી તેમ આ વ્યક્તિ પણ ચારિત્ર લઈને કર્મનો સર્વથા નાશ કરે જ છે, તે ક્યારેય પણ કર્મોનો નાશ કરવામાં નિષ્ફળ થતો નથી.
આમ જિનભક્તિથી પરંપરાએ બધા કર્મોનો વિનાશ પણ થાય છે, તેથી ભાવસ્તવ કરવા અસમર્થ ગૃહસ્થે દ્રવ્યસ્તવ અવશ્ય કરવો જોઈએ. (૩૨)
અવતરણિકા - દ્રવ્યસ્તવ કરનાર વિરતિ પામીને કર્મોનો નાશ કરે છે, એ બતાવ્યું. હવે દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક પણ કર્મોનો નાશ કરીને મોક્ષ પામે છે - એ जतावे छे -
શબ્દાર્થ - ઘણા કર્મોવાળો પણ શ્રાવક પૂજા વગેરેથી થયેલા શુભભાવથી બધા अर्मोनो नाश झुरी ४ल्हीथी मोक्ष पामे छे. (33)