________________
योगसारः २।४ मोहोपहतचित्ताः स्वयं नष्टा मुग्धं जनं नाशयन्ति
१४३ इत्थं दृष्टिरागेण मत्सरो जायते । तेन च जनानां पातो भवति । ततो महाऽनर्थकारित्वेन दृष्टिरागोऽतिशयेन दुष्टः ।
अत्र ग्रन्थकार एवमुत्प्रेक्षते -अस्मिन्काले प्रायो जनानां पातो भवति । स तु एवमेव न भवति । अतो दृष्टिरागो निर्मितो येन जना पतेयुः ॥३॥
अवतरणिका - जनानां पातनार्थं दृष्टिरागो निर्मित इति दर्शितम् । अथ दृष्टिरागमोहितजनाः स्वयं पतन्ति पराश्च पातयन्तीति दर्शयति - मूलम् - मोहोपहतचित्तास्ते, मैत्र्यादिभिरसंस्कृताः ।
स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा ॥४॥ अन्वयः - मोहोपहतचित्ताः मैत्र्यादिभिरसंस्कृताः स्वयं नष्टास्ते मुग्धं च जनं नाशयन्ति । हहा ! धिग् (तान्) ॥४॥
पद्मीया वृत्तिः - मोहोपहतचित्ताः - मोहः-दृष्टिरागरूपः, तेन उपहतं-विनष्टं चित्तं-मनो येषां ते मोहोपहतचित्ताः, मैत्र्यादिभिः - मैत्री-मित्रभावः, सा आदौ यासां प्रमोदकारुण्यमाध्यस्थ्यानामिति मैत्र्यादयः, ताभिः, असंस्कृताः - संस्कृताः
આમ દષ્ટિરાગથી મત્સર થાય છે. તેનાથી લોકોનું પતન થાય છે. તેથી મોટો અનર્થ કરનાર હોવાથી દૃષ્ટિરાગ અતિશય દુષ્ટ છે.
અહીં ગ્રંથકાર આ પ્રમાણે કલ્પના કરે છે – આ કાળમાં બધા લોકોનું ઘણું કરીને પતન થાય છે. તે એમને એમ થતું નથી. માટે દષ્ટિરાગનું નિર્માણ કરાયું છે કે જેથી सोडी ५3. (3)
અવતરણિકા - લોકોને પાડવા માટે દૃષ્ટિરાગનું નિર્માણ થયું છે, એમ બતાવ્યું. હવે દષ્ટિરાગથી મોહિત થયેલા લોકો સ્વયં પડે છે અને બીજાને પાડે છે એમ બતાવે છે -
શબ્દાર્થ - મોહથી હણાયેલા ચિત્તવાળા, મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કાર નહીં પામેલા જીવો પોતે સંસારમાં પડેલા છે અને તેઓ ભોળા લોકોને સંસારમાં પાડે છે. अरे ! तेभने घि5२ थामी ! (४)