________________
१८८
तत्त्वममलं मनः
योगसारः २/२५ समतालाभार्थं न यतन्ते तर्हि तेषां सर्वा अप्याराधना वृथा भवन्ति । साधनायाः सारो निर्मलं मनः । अञ्चलादिकमेव साध्यं मत्वा ये परस्परं विवदन्ते ते समत्वं न प्राप्नुवन्ति । जिनशासनस्य सारः समता, न त्वञ्चलादिकम् ।
इदमत्रावधेयम् – यद्यपि समतां विना गच्छभेदा निरर्थकास्तथापि श्रीवीरविभुशुद्धपरम्पराप्राप्तगच्छानुसारेणाऽऽराधना कर्त्तव्या । तथा कुर्वताऽपि परगच्छीयेषु द्वेषो न धर्तव्यः, परन्तु चित्तं निर्मलीकर्तव्यम् ॥२४॥
अवतरणिका - साम्यस्य माहात्म्यमेव विशदीकुर्वन् ‘साम्यं विना बाह्याऽऽडम्बरो निरर्थक' इति दृष्टान्ताभ्यां समर्थयति - मूलम् - दृष्ट्वा श्रीगौतमं 'बुद्धै-स्त्रिपञ्चशततापसैः ।
भरतप्रमुखैर्वापि, कः कृतो बाह्यकुग्रहः ? ॥२५॥ अन्वयः - श्रीगौतमं दृष्ट्वा बुद्धस्त्रिपञ्चशततापसैः भरतप्रमुखैर्वापि कः बाह्यकुग्रहः कृतः ? ॥२५॥ તો તેમની બધી ય આરાધના ફોગટ જાય છે. સાધનાનો સાર નિર્મળ મન છે. અંચલ વગેરેને જ સાધ્ય માનીને જેઓ પરસ્પર વિવાદ કરે છે, તેઓ સમતા પામતાં નથી. જિનશાસનનો સાર સમતા છે, અંચલ વગેરે નહીં.
અહીં આટલું ધ્યાનમાં રાખવું - જો કે સમતા વિના ગચ્છના ભેદો નિરર્થક છે, છતાં પણ શ્રીવીરપ્રભુની શુદ્ધ પરંપરાને પામેલા ગચ્છને અનુસારે આરાધના કરવી. તેમ કરતાં કરતાં પણ બીજા ગચ્છવાળા ઉપર દ્વેષ ન કરવો, પણ ચિત્તને નિર્મળ ४२. (२४)
અવતરણિકા - સમતાનું માહાભ્ય જ સ્પષ્ટ કરતાં “સમતા વિના બહારનો આડંબર નકામો છે,’ એ વાતનું બે દષ્ટાન્તો વડે સમર્થન કરે છે –
શબ્દાર્થ - શ્રીગૌતમસ્વામીને જોઈને બોધ પામેલા પંદરસો તાપસીએ કે ભરત વગેરેએ કયો બાહ્ય કદાગ્રહ કર્યો હતો? અર્થાત્ નહોતો કર્યો, છતાં મોક્ષે ગયા હતા.
(२५)
१. बुद्धस्त्रिःपञ्च .... - E, G, LI २. क्व - MI