________________
योगसारः २/२९
चित्तस्योपयोगपरैः स्थेयम्
१९९
ત્વથવારિ, તસ્ય, ચન્નતસ્ય - ધૈર્યરહિતસ્ય, ગસ્ય - પ્રતોપદેશવિષયસ્ય, ચિત્તસ્ય શ્વેતસ:, ઉપયોગપરે: ૩૫યોગ:-અવધાનં, પરા:-તત્વરા:, ઉપયોને પરા તિ ઉપયોાપરા:-વત્તાવધાના:, તૈ:, હ્યેયમ્ - મવિતવ્યમ્ ।
चित्तं चञ्चलम् । तत् क्षणमपि स्थिरं न भवति । तन्नित्यमुन्मार्गं गच्छति । चित्तं बालसदृशमस्ति । बालोऽस्थिरोऽस्ति । माता सदा तदुपयोगपरा भवति । यदि सा तदुपयोगं जह्यात् तर्हि स किञ्चिदनुचितं कुर्यात् । तेन तस्याऽन्यस्य वा हानिः स्यात् । चित्तं सदा प्रवृत्तिशीलमस्ति । तत्कदाचिदपि न श्राम्यति । निद्रावस्थायामपि तस्य प्रवृत्तिरस्खलिता भवति । अनादिकालाभ्यासात्तत्सदाऽकार्येष्वेव रज्यति । तत्सदा दुष्ट चिन्तयति । ततोऽशुभकर्माणि बद्ध्वाऽऽत्मा दुर्गतौ प्रयाति । मुमुक्षुभिर्योगिभिः सदा चेतस उपयोगपरैर्भाव्यम् । योगिनः स्वात्मनि समताधानार्थं प्रयतन्ते । यदि ते चेतस उपयोगपरा न भवेयुस्तर्हि तद्दुष्चिन्तनं कुर्यात् । ततस्तेषां समतासिद्धिर्न स्यात् ।
यदि धेन्वै तृणं न दीयते तर्हि सा म्रियते । यदि तस्यै कुत्सितं तृणं दीयते तर्हि सा યોગને ઇચ્છનારા યોગીઓએ હંમેશા ઉન્માર્ગે ચાલનારા અને ચંચળ એવા ચિત્તનું ધ્યાન રાખવું. (૨૯)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - ચિત્ત ચંચળ છે. તે એક ક્ષણ પણ સ્થિર રહેતું નથી. તે હંમેશા ઉન્માર્ગે જાય છે. ચિત્ત બાળક જેવું છે. બાળક અસ્થિર હોય છે. માતા હંમેશા તેના ઉપયોગવાળી હોય છે, એટલે કે તેણી તેનું હંમેશા ધ્યાન રાખે છે. જો તેણી તેનું ધ્યાન રાખવાનું છોડી દે તો તે કંઈક અનુચિત કરી બેસે. તેનાથી તેને કે બીજાને નુકસાન થાય. ચિત્ત હંમેશા પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળું છે. તે ક્યારેય પણ થાકતું નથી. નિદ્રા અવસ્થામાં પણ તેની પ્રવૃત્તિ અટક્યા વિના ચાલે છે. અનાદિકાળના સંસ્કારથી તે હંમેશા અકાર્યોમાં જ રમે છે. તે હંમેશા ખરાબ જ વિચારે છે. તેથી અશુભ કર્મો બાંધીને આત્મા દુર્ગતિમાં ૨વાના થઈ જાય છે. મોક્ષે જવાની ઇચ્છાવાળા યોગીઓએ હંમેશા ચિત્તનું ધ્યાન રાખવું. યોગીઓ પોતાના આત્મામાં સમતા લાવવા પ્રયત્ન કરે છે. જો તેઓ મનનું ધ્યાન ન રાખે તો તે ખરાબ વિચારોમાં ચઢી જાય. તેથી તેમને સમતાની સિદ્ધિ ન થાય.
જો ગાયને ઘાસ ન આપીએ તો તે મરી જાય છે. જો તેને ખરાબ ઘાસ આપીએ