________________
योगसार: २/३७
मैत्र्यादिकृतकर्मणां साम्यवतामेव क्षमादिदशविधो धर्मो भवि
२१९
क्षान्तिश्च मार्दवं आर्जवं, मुक्तिस्तपः संयमश्च बोद्धव्यः । सत्यं शौचं आकिञ्चन्यञ्च, બ્રહ્મ 7 યુતિધર્મ: III)
-
अयं दशविधोऽपि धर्मः सर्वविरतावेव सर्वथा पालयितुं शक्यः । अत एवाऽयं दशविधो धर्मो यतिधर्म इत्युच्यते । तत इदमुक्तं भवति - सर्वविरतिरेव सर्वश्रेष्ठो धर्म इति ।
1
यैमैत्र्यादिभावनाभिरात्मा भावितः त एव साम्यं प्राप्नुवन्ति । ये साम्यवन्तो भवन्ति त एवोपर्युक्तं दशविधं धर्ममाराधयन्ति । येषां मनो मैत्र्यादिभिर्वासितं न भवति ते समतां न लभन्ते । यत्र समता नास्ति तत्र दशविधस्य धर्मस्याऽस्तित्वं न भवति । क्षमादिधर्मः पुष्परूपः । पुष्पाण्युपवने एव भवन्ति न त्ववकरे । एवं क्षमादिधर्मा अपि समताव चित्ते एव भवन्ति न तु रागादिकलुषिते चित्ते । शुभतत्त्वानामवस्थानं शुभस्थाने एव મતિ ારૂણા
अवतरणिका - इत्थं सर्वश्रेष्ठं धर्मं प्रदर्श्याऽधुनाऽन्तिममुपदेशं दत्त्वा द्वितीयप्रस्तावस्योपसंहारं करोति
તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ યતિધર્મ છે. (૫)’
આ દશે પ્રકારનો ધર્મ સર્વવિરતિમાં સંપૂર્ણ રીતે પાળી શકાય છે. માટે જ આ દશ પ્રકારના ધર્મને યતિધર્મ એમ કહેવાય છે. તેથી એમ કહેવાય કે સર્વવિરતિ જ સૌથી ચઢિયાતો ધર્મ છે.
જેમણે મૈત્રી વગેરે ભાવનાઓથી આત્માને ભાવિત કર્યો હોય તેઓ જ સમતાને પામે છે. જેઓ સમતાવાળા હોય છે તેઓ જ ઉપર કહેલા દશ પ્રકારના ધર્મને આરાધે છે. જેમનું મન મૈત્રી વગેરેથી વાસિત ન હોય તેઓ સમતા પામતાં નથી. જ્યાં સમતા નથી ત્યાં દશ પ્રકારના ધર્મનું અસ્તિત્વ નથી. ક્ષમા વગેરે ધર્મો ફૂલ જેવા છે. ફૂલો બગીચામાં જ થાય છે, ઉકરડામાં નહીં. એમ ક્ષમા વગેરે ધર્મો પણ સમતાવાળા ચિત્તમાં જ પ્રગટે છે, રાગ વગેરેથી કલુષિત ચિત્તમાં નહીં. સારા તત્ત્વો સારા સ્થાનમાં જ રહે છે. (૩૭)
અવતરણિકા - આમ સર્વશ્રેષ્ઠ ધર્મ બતાવીને હવે છેલ્લો ઉપદેશ આપીને બીજા પ્રસ્તાવનો ઉપસંહાર કરે છે -