________________
योगसार: २/३६
धर्मविषये आत्मपरचिन्ता वृथा
मूलम् - यत्र साम्यं स तत्रैव, किमात्मपरचिन्तया । जानीत तद्विना हो !, नात्मनो न परस्य च ॥३६॥
अन्वयः - यत्र साम्यं तत्रैव सः, आत्मपरचिन्तया किम् ? हंहो ! तद्विना नात्मनो न च परस्य (धर्म इति) जानीत ||३६||
-
मार्गे, साम्यम् - समता, तत्र
पद्मीया वृत्तिः यत्र समताकारिणि मार्गे, एवशब्दो अन्यत्र धर्मस्याऽस्तित्वं व्यवच्छिनत्ति, सः धर्मः, आत्मपरचिन्तया आत्मनः-स्वस्य परस्य - स्वातिरिक्तस्य च चिन्ता - तप्तिरिति आत्मपरचिन्ता - अयं मदीयोऽयं परकीय इति विचारणा, तया, किम् - अलम्, न किमपीत्यर्थः, हंहो ! - सम्बोधने, तत् - साम्यम्, विना - ऋते, नशब्दो निषेधे, आत्मनः - स्वकीयः, नशब्दो निषेधे, चशब्दः समुच्चये, परस्य - परकीयः, धर्म इतीत्यत्राध्याहार्यम्, जानीत - सूक्ष्मबुद्ध्या विचिन्त्याऽवधारयत ।
-
२१५
-
-
I
पूर्वश्लोके प्रतिपादितं - धर्मस्याऽनेके मार्गाः सन्तीति । तेषु सर्वेषु धर्मो नास्ति । येन मार्गेणाऽत्मनि समताऽऽधीयते तस्मिन्मार्गे एव धर्मोऽस्ति । अन्यमार्गेषु धर्मो नास्ति । तत्र धर्मस्याऽऽभास एव भवति । ततो मदीयमार्गे एव धर्मोऽस्ति, परकीयमार्गेषु धर्मो नास्तिइति चिन्ता वृथा । यदि स्वमार्गेण समताप्राप्तेरभावेऽपि तत्र धर्मस्य कल्पना क्रियते तर्ह्यपि तेन साम्यं नैव भवति, न च मुक्तिरवाप्यते । परकीयमार्गैः समताप्राप्तौ सत्यामपि यदि तत्र
શબ્દાર્થ - જ્યાં સમતા છે ત્યાં જ તે ધર્મ છે. આ મારો ધર્મ અને આ બીજાનો ધર્મ એવી ચિંતા કરવાથી શું ફાયદો ? અરે ! સમતા વિના ન પોતાનો અને ન जीभनो धर्म छे, खेभ भयो. ( उ )
જ
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - પૂર્વશ્લોકમાં કહ્યું કે ધર્મના અનેક માર્ગો છે. તે બધામાં ધર્મ નથી. જે માર્ગથી આત્મામાં સમતા આવે તે માર્ગમાં જ ધર્મ છે. બીજા માર્ગોમાં ધર્મ નથી. તેમાં માત્ર ધર્મનો આભાસ થાય છે. તેથી મારા માર્ગમાં જ ધર્મ છે, બીજા માર્ગોમાં ધર્મ નથી એવી ચિંતા નકામી છે. જો પોતાના માર્ગથી સમતા ન મળતી હોય અને છતાં તેમાં ધર્મની કલ્પના કરાય તો પણ તેનાથી સમતા નથી જ આવતી અને મોક્ષ નથી મળતો. બીજાના માર્ગો વડે સમતા મળતી હોવા છતાં