________________
योगसारः २/३० मलधारित्वतपोऽक्षनिरोधाः सुकराः
२०१ अन्वयः - मलधारित्वं सुकरं, दुस्तपं तपः सुकरं, अक्षनिरोधश्च सुकरः, चित्तशोधनं दुष्करम् ॥३०॥ ___पद्मीया वृत्तिः - मलधारित्वम् - मल:-अशुचिः, तं धारयितुं शीलमस्य इति मलधारी, तस्य भाव इति मलधारित्वम्, सुकरम् - सुखेन क्रियते इति सुकरम्, दुस्तपम् - दुःखेन-कृच्छ्रेण तप्यते-क्रियते इति दुस्तपं-दुष्करम्, तपः - बाह्याभ्यन्तरभेदभिन्नं कर्मणाञ्च तापकम्, सुकरम्, अक्षनिरोधः - अक्षाणां-इन्द्रियाणां निरोधः-इष्टानिष्टविषयेषु रागद्वेषयोरकरणमिति अक्षनिरोधः, चशब्दः समुच्चये, सुकरः, चित्तशोधनम्चित्तस्य-मनसः शोधनम्-विमलीकरणमिति चित्तशोधनम्, दुष्करम् - दुःखेन क्रियते इति दुष्करम् - कृच्छ्रसाध्यम्।
साधवः स्नानं न कुर्वन्ति । तेन तेषां देहो मलमलिनो भवति । साधुभिदेहात्मनोर्भेदो ज्ञातः । तेन देहे मलिनेऽपि ते जुगुप्सां न कुर्वन्ति । वस्त्राण्यपि ते मलिनानि धारयन्ति । इदं तेषां मलधारित्वं फलापेक्षयाऽपि भवति । ततस्तत्सुकरं भवति । फलनिरपेक्षाणां सज्वलनकषायादिदुष्टानामात्मसाधकानामपि तत्सुकरं भवति ।
साधकैर्मुक्तिप्राप्त्यर्थं दुष्कराणि तपांसि क्रियन्ते । तेन ते दुर्बला अपि भवन्ति । फलापेक्षया क्रियमाणं दुष्करं तपः सुकरं भवति । फलनिरपेक्षाणां सञ्चलनकषायादि
साडेदो छ, न्द्रियोनो निरो५ ४२वो सडेतो छ; यित्तने शुद्ध ४२j भु१४८ छ. (30)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - સાધુઓ સ્નાન કરતાં નથી. તેથી તેમનું શરીર મેલથી મલિન હોય છે. સાધુઓએ શરીર અને આત્માનો ભેદ જાણ્યો છે. તેથી શરીર મલિન હોવા છતાં પણ તેઓ દુર્ગછા કરતાં નથી. તેમના કપડા પણ મેલા હોય છે. તેઓ આ મેલને ધારણ કરે છે તે ફળની અપેક્ષાથી પણ બને છે. તેથી તે સહેલું લાગે છે. ફળની અપેક્ષા વિનાના, સંજવલન કષાય વગેરેથી દુષ્ટ એવા આત્મસાધકોને પણ તે સહેલું લાગે છે.
સાધકો મોક્ષ પામવા દુષ્કર તપો કરે છે. તપથી તેઓ દુર્બળ પણ બને છે. ફળની અપેક્ષાથી કરાતો મુશ્કેલ તપ પણ સહેલો બની જાય છે. ફળની અપેક્ષા વિનાના, સંજવલન કષાય વગેરેથી દુષ્ટ એવા આત્મસાધકોને પણ તે સહેલો લાગે