________________
समत्वाप्तौ प्रमादो न कर्त्तव्यः
योगसारः २/२० समत्वसम्पादनार्थं सर्वशक्त्या यतितव्यम् । तत्र समयमात्रमपि प्रमादो न कर्त्तव्यः । रत्ननिधानप्राप्त्युपायप्राप्त्यनन्तरं को नरः प्रमादं कुर्यात् ? दुःखभराक्रान्तः को नरो दुःखमुक्त्युपायलाभानन्तरं तदनुसारेण प्रवर्त्तने प्रमादं विदध्यात् ? मूर्ख एव तत्र प्रमादं कुर्यात्, न त्वन्यः कश्चित् । यावत्कालं प्रमादः क्रियते तावत्कालमात्मना सांसारिकं दुःखमधिकं सोढव्यम्, तावत्कालमात्मा मुक्तिसुखेन रहितो भवति । अतो मुमुक्षुभि: सर्वमन्यत्कार्यं विमुच्य समत्वलाभार्थमेव प्रयत्नो विधेयः ॥१९॥
अवतरणिका - साम्यस्य प्रतिपक्षभूतं कालुष्यम् । तस्मिन्सति देवोपासना निरर्थिकेति प्रतिपादयति
मूलम् - किं 'बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यै-यदि स्वं कलुषं मनः ॥२०॥
१७८
अन्वयः - यदि स्वं मनः रागाद्यैः कलुषं (स्यात्तर्हि ) बुद्धेन किम् ? ईशेन किम् ? धात्रा किम् ? विष्णुना किमु ? जिनेन्द्रेण किम् ? ॥२०॥
તેથી સમતા પામવા બધી શક્તિથી પ્રયત્ન કરવો. તેમાં એક સમય માટે પણ પ્રમાદ ન કરવો. ક્ષણ એ કાળનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ છે. પ્રમાદ એટલે આળસ, ઉપેક્ષા વગેરે. રત્નના નિધાનને મેળવવાનો ઉપાય મળ્યા પછી કયો માણસ પ્રમાદ કરે ? દુઃખના ભારથી દબાયેલો કયો માણસ દુઃખથી છૂટવાનો ઉપાય મળ્યા પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં પ્રમાદ કરે ? મૂર્ખ જ તેમાં પ્રમાદ કરે, બીજો કોઈ નહીં. જ્યાં સુધી પ્રમાદ કરાય છે, ત્યાં સુધી આત્માએ સંસારનું દુઃખ વધુ સહન કરવું પડે છે. તેટલો કાળ આત્મા મોક્ષના સુખથી વંચિત રહે છે. માટે મુમુક્ષુઓએ બીજું બધું કાર્ય છોડીને સમતા પામવા માટે જ પ્રયત્ન કરવો. (૧૯)
અવતરણિકા - સમતાનું પ્રતિપક્ષી મનનું કલુષિતપણું છે. તે હોય તો દેવની ઉપાસના નિરર્થક છે, એમ બતાવે છે –
શબ્દાર્થ - જો પોતાનું મન કલુષિત હોય તો બુદ્ધથી શું ફાયદો ? ઈશ્વરથી શું झायहो ? ब्रह्माथी शुं ायहो ? विष्णुथी शुं झायहो ? भिनेन्द्रथी शुं झायहो ? (२०)
१. बुधेन - A, B, E, C, F, LI