________________
योगाभ्यासः साम्यसाराय क्रियते
योगसारः २/१८
१७६
व्यवच्छिनत्ति, यमादिकः - यमः - प्रथमं योगाङ्गम्, स आदौ यस्य शेषयोगाङ्गादेरिति यमादिकः, योगाभ्यासः योगस्य-पूर्वोक्तस्वरूपस्य अभ्यासः - परिशीलनमिति योगाभ्यासः, साम्यसाराय साम्यमेव सार इति साम्यसारः, तस्मै इति साम्यसाराय, 'क्रियते' इत्यत्राऽऽक्षेप्तव्यम् ।
नवनीतप्राप्त्यर्थं जनैर्दधि मथ्यते । दध्नि मथिते द्वे वस्तुनी भवतः - नवनीतं तक्रञ्च । प्रभूते दध्नि मथिते स्वल्पं नवनीतमवाप्यते प्रभूतञ्च तक्रं प्राप्यते । जनो नवनीतप्राप्त्यर्थं दधि मथ्नाति । तक्रं तु दधिमथनस्याऽऽनुषङ्गिकं फलम् । दधिमथनस्य मुख्यं फलं तु नवनीतलाभः । एवं साधकैः समतासिद्ध्यर्थमेव योगाभ्यासो विधीयते । योगाभ्यासस्य मुख्यं फलं समतासिद्धिः । अन्यत्सर्वं तस्याऽऽनुषङ्गिकं फलम् । प्रभूते योगाभ्यासे कृते स्वल्पं समत्वं प्राप्यते । योगाभ्यासो यमनियमादिक्रमेण भवति । योगाभ्यासे कृते समत्वमाविर्भवति ।
अयमत्र सङ्क्षेपः-दध्नः सारो नवनीतम् । योगस्य सारः समत्वम् । तत्कृते यतनीयम् ॥१८॥
अवतरणिका - साम्यं योगसारभूतमिति प्रतिपाद्याऽधुना तत्र प्रमादो न कर्त्तव्य इत्युपदिशति
-
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - માખણ માટે લોકો દહીંને મંથે છે. દહીંનું મંથન કરવાથી બે વસ્તુ થાય છે - માખણ અને છાશ. ઘણું દહીં મંથ્યા પછી થોડું માખણ મળે છે અને ઘણી છાશ મળે છે. લોકો માખણ મેળવવા દહીં મંથે છે. છાશ તો દહીં મંથવાનું આનુષંગિક ફળ છે. દહીં મંથવાનું મુખ્ય ફળ તો માખણ છે. એમ સાધકો સમતાની સિદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે. યોગના અભ્યાસનું મુખ્ય ફળ સમતાની સિદ્ધિ છે, બીજું બધું તેનું આનુષંગિક ફળ છે. યોગનો ઘણો અભ્યાસ કર્યા પછી થોડી સમતા મળે છે. યોગનો અભ્યાસ યમ, નિયમ વગેરેના ક્રમથી થાય છે. યોગનો અભ્યાસ કર્યો છતે સમતા પ્રગટે છે.
અહીં સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે - દહીંનો સાર માખણ છે. યોગનો સાર समता छे. तेनी माटे प्रयत्न ४२वो. (१८)
અવતરણિકા - સમતા યોગના સારરૂપ છે, એમ બતાવી હવે તેમાં પ્રમાદ ન કરવાનો ઉપદેશ આપે છે -